ફરાળી ચિલા (Farali Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામા ને 2 કલાક છાશ મા પલાળી દો.
- 2
પછી મિક્સર જાર મા સામો બાફેલ બટાકુ મીઠુ અને જરૂર મુજબ પાણી નાખી પીસી લો.છેલે સાજી ઉમેરી દો.
- 3
પછી સાદી લોઢીમા ઉતારી લો.તમે ગમે તો બીજા શાકભાજી ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14577177
ટિપ્પણીઓ