એગલેસ બનાના - કોકોનટ કેક (Eggless Banana Coconut Cake Recipe In Gujarati)

Rupal Shah @Raba123422
એગલેસ બનાના - કોકોનટ કેક (Eggless Banana Coconut Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને બરાબર સ્મેસ કરી લેવુ.
- 2
એક બાઉલ મા કોકોનટ ફ્લોર અને સ્મેસ કરેલ કેળા ને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે જે આકાર મા કેક બનાવવી હોય તે બીબા ને ગ્રીસ કરી તેમાં બનાવેલ મિસ્રન ભરી બરાબર સેટ કરી લો. તેના પર છોલેલ અખરોટ મુકી ડેકોરેટ કરી લો.
- 4
૫ મિનીટ ફ્રીજ મા સેટ થવા દો. પછી પ્લેટ મા કાઢી વ્હિપીંગ ક્રીમ અને ચોકલેટ સોસ સાથે સર્વ કરો.
- 5
નોંધ:- આમાં ઇલાયચી પાઉડર, ભાવતા ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી સકો છો.
- વધારે ગળપણ માટે ખાંડ પણ ઉમેરી સકાય. ખાંડ ઉમેરો તો વધારે વખત ફ્રીજ મા સેટ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14577909








ટિપ્પણીઓ (4)