વઢવાણી મરચા(Vadhvani Marcha Recipe In Gujarati)

#KS2
શિયાળા માં વઢ વાણી મરચા ને રાઈવાળા કુરિયા મસાલો કરીને બધાં જ લોકો આ રીત થી બનાવે છે. પણ હવે ઠંડી સિઝન પૂરી થવા આવી છે. તો ગરમી માં અને બારે મહિના જો તમારે ખાવા માં લેવા હોય તો મારા આથેલા વઢવાણી મરચાં ની રેસિપી અચૂક ટ્રાઈ કરજો.
વઢવાણી મરચા(Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2
શિયાળા માં વઢ વાણી મરચા ને રાઈવાળા કુરિયા મસાલો કરીને બધાં જ લોકો આ રીત થી બનાવે છે. પણ હવે ઠંડી સિઝન પૂરી થવા આવી છે. તો ગરમી માં અને બારે મહિના જો તમારે ખાવા માં લેવા હોય તો મારા આથેલા વઢવાણી મરચાં ની રેસિપી અચૂક ટ્રાઈ કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
અહીં મારા મરચાં નું માપ થોડું છે. પણ 250 ગ્રામ મરચાં માટે ઉપર ના માપ મુજબ લેવું.મરચાં ને ધોઈ ને સૂકા કરીને તમે લાંબા કટ કરો. પછી તેમાં મીઠું,જીરું,હળદર,લીંબુનો રસ નાંખી ને મિક્સ કરો.હવે આ રીતે મિક્સ કરીને તેને 7-8દિવસ આથવા માટે કાચ ની અથવા પ્લાસ્ટિક જાર માં ભરી રાખો.
- 2
રાઈતા મરચા પણ રાઈ ના કુરિયા માં ધાણા કુરિયા,મીઠું,હળદર,તેલ,વરિયાળી,વગેરે નાંખી ને બનાવી શકીએ છે. અને 2-4દિવસ માં ઉપયોગ માં લઇ શકાય. પણ આ વઢવાણી મરચાં ખૂબ જ તીખા હોવાથી જો આમ આથી ને ખાવાથી તેની તીખાશ દૂર થઈ જાય છે અને લાંબો ટાઈમ સુધી ફ્રીઝવિના તમે બહાર રાખી ને પણ સ્ટોર કરો. તો તેનો સ્વાદ બગડતો નથી. તેથી બેવ રીતે બનવું છું.
- 3
તો રોટલી,ભાખરી, થેપલા,પરાઠા વગેરે તમે આ આથેલા વઢવાણી મરચાં લઇ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#વઢવાણીમરચા બધા વઢવાણી મરચા મા રાઈ ના કુરિયા નો ઉપયોગ કરતા હોય છે. મે અહીં મેથી ના કુરિયા નો ઉપયોગ કર્યો છે.અને તેનો સ્વાદ વધારવા માટે તેમાં ચપટી ખાંડ પણ નાખી છે જેથી તે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
વઢવાણી મરચા નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણી મરચા નું અથાણું#KS2 Bina Talati -
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2# Post 2આ મરચા ગોટા સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2આ મરચાં બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. થેપલા, ભજીયા, પરાઠા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
વઢવાણી લીલા મરચાનું અથાણું (Vadhvani Green Chilli Pickle Recipe
#GA4#Week13#post2#chilli#વઢવાણી_લીલા_મરચાનું_અથાણું (Vadhvani Green Chilly Pickle Recipe in Gujarati ) શિયાળા માં આથેલા મરચાં વિનાની થાળી ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહારથી લઈને ખવાતા વઢવાણી મરચાં ની રેસિપી લઈને આવી છું. આ આથેલા લીલાં મરચાં ફ્રીઝ માં 3 થી 4 મહિના સુધી એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી સકાય છે. મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા પણ આપણા શરીર માટે પણ બહુ જ ફાયદાકાક છે. મરચાં માં પણ વિટામિન હોય છે અને તે પાચન માં ખુબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામિન સી પણ હોય છે. આ વઢવાણી મરચાં સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો. Daxa Parmar -
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#Post 2Recipe નો 184.ઠંડીની સીઝનમાં મરચા ખાવાની ખૂબ મજા આવે છે અને અલગ અલગ જાતના મરચાનો આવે છે વઢવાણી ભાવનગરી ભુલર લાલ મરચા વગેરે વગેરે વગેરે સરવન્ટ વઢવાણી મરચા લાયો છે પણ જરા જુદા લાગે છે. Jyoti Shah -
વઢવાણી રાયતા મરચા (Vadhvani Raita Marcha Recipe In Gujarati)
#KS2બધાં ગુજરાતી ના ફેવરિટ#ગઠીયા સ્પેશિયલ Swati Sheth -
વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચા (Vadhvani Instant Raita Marcha Recipe In Gujarati)😊
વાનગી નું નામ : વઢવાણી ઇન્સ્ટન્ટ રાયતા મરચાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave -
-
આથેલા મરચા (Pickle Chilli Recipe in Gujarati)
#GA4#WEEK13#CHILLI#COOKPADGUJRATI#COOKPADINDIA આ સિઝનમાં મળતા વઢવાણી મરચાં બરાબર પદ્ધતિથી આથવામાં આવે તો બારે મહિના તેનો ઉપયોગ કરી શકાય છે થેપલા ,ખાખરા ,ભાખરી વગેરે સાથે વઢવાણી મરચા ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
જેમ જેમ ઠંડી પડવાનીસારું થઈ ત્યાં તો માર્કેટ માં લીલાં મરચાં ની સિજન સરસ આવે છે તો મરચાં ની ઘણી બધી અલગ અલગ વાનગી બનાવી શકી છી. Brinda Padia -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2વઢવાણી મરચાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ મળતા હોય છે અને એનું અથાણું સ્વાદિષ્ટ લાગે છે તેમજ આ અથાણાંને બનાવવું ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ રેસિપી#WK1ભરેલા મરચાઅત્યારે વઢવાણી મરચા ને આથવા ની બેસ્ટ સીઝન છે.. મેં ઈનસ્ટંટ મરચા બનાવી લીધા છે.. Sunita Vaghela -
મેથીયા વઢવાણી મરચાં
# KS 2# Post 3 # વઢવાણી મરચાંહું આ રીતે પણ મરચાં આથુ છું. ખાવા ની ખૂબ જ મઝા આવે છે.તમે પણ ટ્રાઈ કરી જોજો. Alpa Pandya -
વઢવાણી આથેલા મરચાં (Vadhvani Athela Marcha Recipe In Gujarati)
#WP#MBR9#cookoadindia#cookoadgujarati કોઈ પણ શાક હોય પણ જમવામાં સાથે આથેલા મરચાં હોય તો જમવામાં ટેસ્ટ ઔર વધી જાય છે..શિયાળા માં તો ખાસ મરચાં ,લસણ,ભાજી,લીલી હળદર, ચટણી આ બધું જમવામાં રુચિ વધારે છે . सोनल जयेश सुथार -
વઢવાણી મરચાની લીલી ચટણી (Vadhvani Marcha ni Lilli Chutney Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વઢવાણી મરચા નું અથાણું (Vadhavani Marcha Pickle Recipe In Gujarati)
#KS2# વઢવાણી મરચાનુ અથાણું Ramaben Joshi -
વઢવાણી મરચાં (Vadhvani Marcha Recipe In Gujarati)
મરચાં બધા જ સ્વરૂપ માં સારા લાગે છે કાચા , તરેલા , આથેલા રાયતા, મરચાં નો ગોળ વાળો સંભારો , લોટ વાળા મરચાં , મરચાં ના ભજીયા .અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે.એટલે મેં આજે રાયતા મરચાં બનાવ્યા. Sonal Modha -
મેથીયા ગાજર મરચાં (Methia Gajar Marcha Recipe In Gujarati)
શિયાળા માં બહુ સારું એવું ખવાતું અથાણું ગાજર મરચાં ગરમી આપી ઠંડી નથી લાગતી. Kirtana Pathak -
રાયતા મરચાં(Raita marcha recipe in Gujarati)
#GA4#week13શિયાળા માં બધાજ શાકભાજી ખુબજ સરસ મળે છે અને મરચાં જો તાજા અને મોળા મડી જાય તો એને આથી ને ખાવા ની મજા આવી જાય. આથેલા મરચાં મારા મમ્મી ખુબજ સરસ બનાવે છે અને મમ્મી ના કહેવા પ્રમાણે જો મરચાં સરસ આથેલા હોય તો જમવામાં જે બનાવ્યુ હોય એની સાથે મરચાં પીરસવા થી બનેલી ડિશ ની રોનક તે વધારે છે. મેં પણ આજે મરચાં આથિયા છે અને ખુબજ સરસ બન્યાં છે.રાયતા મરચાં ખુબજ ટેસ્ટી લાગે છે. Rinku Rathod -
-
રાઈતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#week4લીલોરાઈતા મરચા શીયાળામાં વઢવાણી મરચા નાં ખુબ જ સરસ બને છે.. પણ આ રીતે જ્યારે વઢવાણી મરચા ન મળે ત્યારે કોઈ પણ જાતના આપણા મનપસંદ તીખા કે મોળા મરચા ને આ રીતે બનાવશો તો મરચા ફ્રીજ માં એકાદ મહિના સુધી સારાં રહે છે..એટલે તાજુ અથાણું બનાવી ને ખાવા ની પણ ખૂબ જ મજા આવે છે.. Sunita Vaghela -
આથેલાં વઢવાણી મરચા(Pickle Chilli recipe in gujarati)
આ મરચાં બનાવવામાં ખુબજ સરળ અને ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.. 😊 Hetal Gandhi
More Recipes
ટિપ્પણીઓ (3)