કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GA4
#Week22
#sauce
આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#GA4
#Week22
#sauce
આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામટામેટાં
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. 10-12લસણની કળી
  4. ૪-૫ તાજા લાલ મરચા
  5. 1ઈંચ આદુનો ટુકડો
  6. 1 ચમચીજીરૂ
  7. 2લવિંગ
  8. 1નાનો તજનો ટુકડો
  9. 150 ગ્રામખાંડ
  10. સ્વાદ મુજબ મીઠું
  11. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.

    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં ૨ થી ૩ ચમચી પાણી મૂકી તેમાં લસણ સમારેલી ડુંગળી, આદુ અને લાલ મરચાં નાખી દો. અને મિક્સ કરો.બે મિનિટ પછી તેમાં સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લો અને તેને ચડવા દો.

    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડીવાર પછી તેમાં જીરુ લવિંગ અને તજનો નાનો ટૂકડો નાંખી મિક્સ કરી લો ફરી કુક થવા દો. થોડીવારમાં ટામેટાં ગળી જશે. પછી ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો.

    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને મિક્સરમાં લઈ તેની સ્મૂથ પેસ્ટ બનાવો.

    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેને ફરી પેનમાં લઈ તેમાં ખાંડ નાખી મિક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો.

    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મિશ્રણ ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં મરચું પાઉડર અને મીઠું નાખી મિક્સ કરો થોડીવારમાં આપણો સોસ તૈયાર થઈ જશે.

    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો આપણો ટેસ્ટી ટોમેટો સોસ તૈયાર છે.

    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર February 13, 2021 17:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રેડ વેલવેટ સ્કીલેટ કુકીઝ (Red velvet skillet Cookies Recipe in G
  2. ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
  3. રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
  4. ફ્રાઈસ પીઝા (Fries Pizza Recipe In Gujarati)
  5. માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
  1. વધારેલા પાપડ પૌઆ
  2. ચોળા ની દાળ ના ચીલા
  3. એગલેસ ચોકલેટ વેનીલા કેક
  4. ચીઝ આમલેટ (Cheese Omelette recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583161
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close