ચીઝ આમલેટ (Cheese Omelette recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નંગ ઈંડું અને બધી સામગ્રી તૈયાર રાખવી
- 2
ત્યાંર બાદ ઈંડા ને એક ગ્લાસ મા ફેંટી ને તેમાં ઝીણી સમારેલી ડુંગળી ને લીલા મરચા ઝીણા સમારેલા નાખવા
- 3
પછી તવી પર એક ચમચી ઘી મુકી ને તેમાં તૈયાર કરેલ ઈંડાનુ મિશ્રણ નાખવુ. પછી તેમાં જરુર મુજબ મીઠું મરી નાખવા
- 4
આમલેટ થોડી પકવાઈ જાય એટલે તેના પર ચીઝ ખમણી ને નાખવુ
- 5
તો ચાલો તૈયાર છે યમી ચીઝ આમલેટ.આ આમલેટ મા મે ઓમેગા ૩ વાળા ઈંડાનો વપરાશ કર્યો છે જેમાથી ભરપૂર પ્રમાણ મા બી -૧૨ મળે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાઈસ આમલેટ (Rice Omelette recipe in gujarati)
#GA4#Week22#Omeletteઘર માં બપોરે રસોઈ માં ક્યારેય ભાત બચી જાય છે..તો સાંજે નાસ્તામાં અથવા રાત્રે આ વાનગી ખૂબ જ સરળતાથી બની જાય છે..અને ખુબ જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ રવા રોલ (cheese rava roll recipe in Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે બનાવીશું ચીઝ રવા નગ્ગેટસ. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
-
-
-
-
-
સુરતી ચીઝ પનીર ગોટાળો (Surti Cheese Paneer Gotala Recipe In Gujarati)
#MBR6#cookpadgujarati#CWM1#Hathimasalaચીઝ પનીર ગોટાળો સુરતની પ્રખ્યાત વાનગી છે. જે ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી બની જાય એવી સૌને પસંદ આવે એવી વાનગી છે. ગોટાળો પરોઠા,પાઉ, બ્રેડ નાન સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
ચીઝ કોનૅ સાલસા સલાડ (Cheese Corn Salsa Salad Recipe In Gujarati)
#MA આ મારી મમ્મી નું ફેવરિટ સલાડ છે, નાના હોય ત્યારે વેજિટેબલ્સ ના ભાવે તો મમ્મી આવી રીતે ઉપરથી ચીઝ એડ કરી આ સલાડ જમાડતી, એ બહાને વેજિટેબલ્સ પણ જમાઈ અને પૂરતા વિટામિન્સ મળી રે. Rachana Sagala -
-
વેજ પ્રોટીન આમલેટ (veg omlette recipe in Gujarati)
સવાર ના નાસ્તા મા બુસ્ટર એનૅજી આપે છે.#GA4#week2#omlet Bindi Shah -
-
દિલ શેપ ઓમલેટ (Dil Shape Omelette Recipe In Gujarati)
ઈંડા માં થી બનેલી ઓમલેટ એ યુનિવરસલ વાનગી છે જે તમને દુનિયા નાં દરેક ખૂણે સરડતા થી મલી રહે છે. Santosh Vyas -
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14584801
ટિપ્પણીઓ (3)