ચીલા (Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ ની અંદર મીઠું મરચું ઉમેરી હલાવો.
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી કેપ્સીકમ ટામેટાં લસણ કોથમીર ઉમેરો.
- 3
બઘુ ઉમેરીને બરાબર હલાવો. ત્યારબાદ એક કલાક રાખી મૂકો.
- 4
ત્યારબાદ નોનસ્ટિક તવા મુકો.એમા તમારા મનગમતા પુડલા ઊતારો.
- 5
બંને સાઈડ બાઊન કલર ના થાય ત્યાં સુધી કરો. તૈયાર છે ગરમા ગરમ પુડલા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583902














ટિપ્પણીઓ