બ્રેડ ચીલા (Bread Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ને ૧૦ મિનિટ છાશ માં પલાડવી.
બ્રેડ ને છાશ સાથે મિક્સચર માં પીસી લેવું પછી તેમા બેસન અને મસાલા કરવા. જીણી સમારેલી કોથમીર નાંખી ગેસ પર તવો ગરમ કરી ને ચીલા ઉતારો આ ચીલા એકદમ સોફ્ટ થાય છે - 2
હવે ગરમાગરમ ચીલા મસાલા દહીં અને મેથી ના સંભારા સાથે સર્વ કરો ઇટ્સ યમ્મી 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
-
-
-
-
મેથી ભાજી ચીલા (Methi Bhaji Chila Recipe In Gujarati)
# GA4# Week22લીલા બેસન આચાર ચીલા Devangi Jain(JAIN Recipes) -
-
-
-
-
-
મેથી બેસન ચીલા (Methi Besan Chila Recipe In Gujarati)
#GA4#WEEK19મેં આજે મેથી બેસન ના ચીલા બનવ્યા છે જે ખુબ જ હેલ્થી અને ઓઇલ ફ્રી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
-
ચીલા સેન્ડવીચ (Chila Sandwich Recipe In Gujarati)
#GA4 #Week22આ વાનગી મે પહેલી વાર બનાવી છે. સરસ બની બધાને ખુબ ભાવી. Buddhadev Reena -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
-
-
-
મગની દાળનાં ટોસ્ટ બ્રેડ ચીલા (Moong Dal Toast Bread Chila Recipe In Gujarati)
#GA4#Week22#CHILA (ચીલા)#મગની દાળનાં ટૉસ્ટ બ્રેડ ચીલા#MOONG DAL TOAST BREAD CHILA 😋😋 Vaishali Thaker -
-
-
મેથી - બાજરીના ચીલા(Methi-Bajri na Chila Recipe in Gujarati)
#GA4 #Week22Post 1 મેથી - બાજરીના ચીલા Mital Bhavsar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14592620
ટિપ્પણીઓ (2)