મનચાઉં સૂપ (Manchow soup Recipe in Gujarati)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Ahmedabad

#KS2
#cookpadindia
#cookpadgujrati
શિયાળા માં ગરમ ગરમ સૂપ બનાવી પીવડાવો. આ સૂપ hot and sour કરતા ટેસ્ટ માં થોડો ઓછો તીખો હોય છે .

મનચાઉં સૂપ (Manchow soup Recipe in Gujarati)

#KS2
#cookpadindia
#cookpadgujrati
શિયાળા માં ગરમ ગરમ સૂપ બનાવી પીવડાવો. આ સૂપ hot and sour કરતા ટેસ્ટ માં થોડો ઓછો તીખો હોય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
5 બાઉલ
  1. ૧પેકેટ નૂડલ્સ
  2. 3 ચમચીકોનફ્લોર
  3. 3 ચમચીતેલ
  4. ફ્રાય કરવા તેલ
  5. ૧ ચમચીસોયા સોસ
  6. ૧ચમચી વિનેગર
  7. 2 ચમચીમીઠું
  8. ૨૦ કળી લસણ
  9. ૩લીલાં મરચાં
  10. ટુકડોઆદું નો નાનો
  11. ૧/૨વાટકી કોબીજ
  12. ૧/૨વાટકી ગાજર
  13. ૧/૪ વાટકીકેપ્સિકમ 🫑
  14. 1/૨વાટકી લીલી ડુંગળી
  15. ૧/૨વાટકી ડુંગળી
  16. ૧/૨ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    નુડલ્સ ને ૨ગ્લાસ પાણી મા મીઠું અને ૧ચમચી તેલ નાખી ને બાફી લો. નુડલ્સ ને કોરી કરી તેની ઉપર ૧ચમચી કોન ફ્લોર નાખી પછી હલાવી ને ફ્રાય કરી લો.

  2. 2

    કોબીજ, ગાજર, ડુંગળી, કેપ્સિકમ,લીલું ડુંગળી ને કટ કરી પાણી થી ધોઈ લેવા. આદું, મરચાં, લસણ ને મીક્ષર માં પેસ્ટ બનાવી લો.

  3. 3

    કડાઈ માં ૨ચમચી તેલ નાખી ગરમ થાય એટલે તેમાં આદું, મરચાં, લસણ, ની, પેસ્ટ,નાખી હલાવો. પછી તેમાં કટ કરેલા શાકભાજી એડ કરી લો.લીલી ડુંગળી પણ એડ કરો.

  4. 4

    તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને 3 મિનિટ કૂક થવા દો. પછી તેમાં સોયા સોસ, વેનેગર, મરી પાઉડર, 3ગ્લાસ પાણી નાખી ને ઉકળવા દો.

  5. 5

    ૨ચમચી કોન ફ્લોર મા પાણી એડ કરી સ્લરી બનાવી ને સૂપ માં એડ કરો જે થી સૂપ ઘટ્ટ થશે.

  6. 6

    તો તૈયારr છે મન ચાઉં સૂપ. આ સૂપમાં ઉપર થી ફ્રાય કરેલી નૂડલ્સ ઉમેરો સ્પ્રિંગ ઓનીયન સજાવી ગરમા ગરમ પીરસવું.

  7. 7

    આ સૂપ સાથે મે shezwan fried rice અને પાપડ સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes