વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)

Madhavi Bhayani @madhavi1951964
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની સલાઈઝ પર બટર અને લીલી ચટણી લગાવી લેવી
કાકડી, ટામેટાં, બટાકા, કાંદા ની ગોળ મા સલાઈઝ કરી લેવી - 2
પછી પેહલા કાકડી, ટામેટાં, બટાકા, કાંદા ની સલાઈઝ મુકી લેવી
ચાટ મસાલો નાખવો - 3
પછી ઉપર થી ચીઝ ખમણી નાખવુ
પછી એક બ્રેડ ની સલાઈઝ મુકીબંધ કરવુ - 4
એનેએક હેન્ડ ટોસટર મા નીચે બટર લગાવી ઉપર મુકીલેશુ સેન્ડવિચ ને
બને સાઈડ થી ગોલડન કલર ની થાય ત્યા સુધી શેકી લેશુ - 5
પછી એને એક ડીશ મા કાઠી લેશુ
પછી ચાર પીસ મા ત્રિકોણ આકાર મા કટ કરી સરવીગ ડીશ મા મુકી લેશુ - 6
પછી ઉપર થી ચીઝ ખમણી લેશુ
અને લીલી ચટણી સોસ સાથે સવ્ કરશુ - 7
તો તૈયાર છે વેજ ચીઝ ટોસટ સેન્ડવીચ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625868























ટિપ્પણીઓ (2)