કાચા પપૈયાં નું સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)

Anupama Mahesh @anupama
કાચા પપૈયાં નું સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચું પપૈયું લેવાનું.તેને ખુબજ સારી રીતે ધોઈ લેવાનું છે.ધોવાઈ જાય પછી લૂછી નાંખવાનું.ત્યાર બાદ તેની છાલ ઉતારી લેવાની.પછી તેના નાના ટુકડા કરી લેવાનાં.
- 2
તેના નાના ટુકડા થઈ જાય એટલે તેલ નાખી હલાવી લેવાનું.બધાજ કટકા તેલ વાળા થઈ જવા જોઈએ.ત્યારબાદ હિંગ,મીઠું, લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર નાખી હલાવી નાખો બધો જ મસાલો ચોંટી જાસે એટલે ખાવામાં મજા આવશે.બપોરે કે રાત્રે ગમે ત્યારે ખાઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626219









ટિપ્પણીઓ