કંદ કોપરાની પેટીસ (Kopra Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંદને અને બટાકાને બાફી બાફી લો અનુકૂળ હોય તો અને બટાકા વહેલા બાફી લેવા બટાકા વહેલા બાફી લેવા
- 2
બટાકા અને કંદને છીણી લેવું હવે તેમાં લીલા કોપરાનું છીણ લીલા આદુ મરચા ગરમ મસાલો ચાટ મસાલો લીંબુ નો રસ ખાંડ લીલા ધાણા ઉમેરી બધું મિક્સ કરો
- 3
હવે તેમાં જરૂર મુજબ કોર્નફલોર ઉમેરી ગોળા વાળી લો
- 4
આ ગોળાને કોર્ન ફ્લોરમાં રાગ દોડી વધારા નો કોન ફ્લોર કાઢી નાખો
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે આ ગોળાને તેમાં નાખી તળી લો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો તૈયાર છે કોપરાની પેટીસ તેને ગ્રિન ચટણી કે ટામેટા સોસ જોડે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
-
-
કોપરાની પેટીસ (Coconut / kopra pettis recipe in Gujarati)
કોપરાની પેટીસ એ લીલા નારિયેળ માંથી બનાવવામાં આવતી એક ચટપટી વાનગી છે. ગળ્યા, ખાટા, તીખા સ્વાદના બેલેન્સ થી બનતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. મારા માનવા પ્રમાણે ઘરે બનાવેલી આ પેટીસ બહાર બજારમાં મળતી પેટીસ કરતાં ઘણી જ વધારે સ્વાદ માં સારી લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ5 spicequeen -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ડિનર ડિશ..યમ્મી બન્યું છે..ફોન ના કેમેરા માં problem થઈ ગયો એટલે ફાઇનલ પિક બરાબર આવ્યું નથી.. Sangita Vyas -
કોપરાની પેટીસ (Kopra Pattice Recipe in Gujarati)
અપ્પમ માં બનાવેલ કોપરાની પેટીસ હેલ્થી અને તળ્યા વગર Bina Talati -
-
-
-
-
-
કંદ (yum Recipe in Gujarati)
#GA4 #week14 #yumનાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ. Shweta Dalal -
-
-
-
પેટીસ (Pattice Recipe In Gujarati)
#CTહું આણંદ-વિદ્યાનગર માં રહું છું. અમારે ત્યાં અમ્બિકા ની લીલા નારિયેળ ની પેટીસ ખુબ વખણાય છે. Hetal Shah -
-
કંદ ચાટ(Kand Chaat Recipe In Gujarati)
#KS3કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) આ ચાટ નાથદ્વારા મા મળતું ખૂબ જ જાણીતું છે . આ ચાટ બનાવવું પણ ખૂબ જ સહેલું છે. મે અહીં તેમાં વાપરતો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. Vaishali Vora -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626198
ટિપ્પણીઓ