બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)

Minaxi Rohit @Amirishika73
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી રેડી કરી લો. તપેલી માં તેલ ગરમ કરી રાઈ તતડાવો. જીણા સમારેલા લસણ ના ટુકડા, સમારેલા લીલા મરચા, લીમડા ના પાન નાખી છાશ રેડી દો ને મીઠું હળદર એડ કરી હલાવ્યા કરો.
- 2
છાશ ઉકળે પછી બાજરી નો લોટ ઉમેરો. વેલણ ની મદદ થી હલાવી મિક્સ કરી લો.
- 3
બરાબર મિક્સ થાય પછી ગેસ ધીમો રાખી 5 મિનિટ ચડવા દો.
- 4
ઉપર થી કોથમીર ભભરાવો. સીંગતેલ ઉપર થી નાખી ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14638542











ટિપ્પણીઓ (6)