કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#GA4
#Week23
#papad
આપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે.

#GA4
#Week23
#papad
આપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે.

વધુ વાંચો

પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#GA4
#Week23
#papad
આપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે.

#GA4
#Week23
#papad
આપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10મીનીટ
3વ્યકિત
  1. 4 નંગ-પાપડ
  2. 1 નંગ-સૂકુ લાલ મરચુ
  3. 1/4ચમચી-જીરૂ
  4. 4-5દાણા-મેથી
  5. 2કળી-લસણ
  6. 1/2 ચમચી -રેડ ચીલી પાઉડર
  7. 1/2 ચમચી -ધાણાજીરૂ પાઉડર
  8. મીઠું-સ્વાદ પ્રમાણે
  9. કોથમીર
  10. પાણી-જરૂર પ્રમાણે
  11. 1 ચમચી-તેલ
  12. 1/4 ચમચી-હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાપડ ને અધકચરા શેકી લો,પછી કઢાઇ માં 1ચમચી તેલ ગરમ કરવા મૂકો, હવે તેમાં જીરૂં અને મેથી દાણા ઉમેરો,જીરૂ,મેથી શેકાય જાય એટલે લાલ સૂકું મરચુ ઉમેરો,પછી હળદર ઉમેરી ને પાણી ઉમેરો.

    પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાપડ ટુકડા કરી લો,પાણી ઉકળે એટલે તેમાં મીઠું, હળદર, રેડ ચીલી પાઉડર, ધાણાજીરું નાખી હલાવો, પછી પાપડ ના ટુકડા ઉમેરો,પછી 2મીનીટ થવા દો પછી ગેસ બંધ કરી કોથમીર ભભરાવો.

    પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર છે પાપડ નું શાક.

    પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180
પર February 24, 2021 11:31
કુકપેડ માં જોડાયા પછી નવી વાનગીઓ શીખવા મળી, પોતાની વાનગી મૂકવાની પ્રેરણા મળી.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Neelam Patel
Neelam Patel @neelam_207
September 04, 2021 11:11
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેગી ફ્યુઝન ટાર્ટ (Maggi Fusion Tart Recipe In Gujarati)
  2. સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
  3. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  4. માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
  5. કણકી ની ઘેંસ (Kanki Ghensh Recipe In Gujarati)
  1. મિક્સ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
  2. બાજરા ના લસણીયા ઢેબરાં (Bajra Lasaniya Dhebra Recipe In Gujarati)
  3. ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
  4. પુરણપોળી (Purapoli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14640150
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close