ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar

#GA4 #Week24 ફ્લાવર માં ખુબ જ પ્રમાણ માં ફાઈબર હોય છે.

ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)

#GA4 #Week24 ફ્લાવર માં ખુબ જ પ્રમાણ માં ફાઈબર હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. ૧ કિલોફ્લાવર
  2. ૨ ટેબલસ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  3. ૧ ટેબલસ્પૂનઆદુ ની પેસ્ટ
  4. ૧ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  5. ૧ ટેબલસ્પૂનધાણા પાઉડર
  6. ૧ ટેબલસ્પૂનગરમ મસાલો
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧/૨ ટી સ્પૂનલીંબુનો રસ
  9. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફ્લાવર ને ધોઈ ને છીણી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નો વઘાર કરો પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો અને ફ્લાવર ઉમેરો અને મિક્સ કરો.પછી તેમાં બધા સુકા મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.પછી તેમાં લીલાં ધાણા ઉમેરો.

  3. 3

    ત્યારબાદ લોટ નું નાનું લોયુ લો અને તેની રોટલી વણી લો તેમાં ફ્લાવર નું સ્ટફિંગ ભરી લો. તેનો પરાઠો વણી લો.

  4. 4

    ત્યારબાદ તે પરાઠા ને તેલ લગાવી સેકી લો. તો તમારો ફ્લાવર પરાઠો રેડી છે સવ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Parmar
Apeksha Parmar @apekshaparmar
પર

Similar Recipes