પુરણપોળી (Purapoli Recipe In Gujarati)

niralee Shah
niralee Shah @cook_27647244

પુરણપોળી (Purapoli Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1:30 કલાક
6 લોકો માટે
  1. 6 નાની વાડકીતુવેરની દાળ
  2. 6-7 નાની વાડકીખાંડ
  3. 1વાટકો ઘઉંનો લોટ
  4. જરૂર મુજબ પાણી
  5. ગાર્નીશિંગ માટે
  6. 1/2 ચમચી ખસખસ
  7. 1/4 ચમચી ઈલાયચી પાઉડર
  8. 1કોપરાનું છીણ

રાંધવાની સૂચનાઓ

1:30 કલાક
  1. 1

    તુવેરની દાળને ધોઈને કુકરમાં તેની મીડીયમ તાપે ત્રણ સીટી વગાડો. તુવેરની દાળ બફાઈ જાય એટલે તેને કાઢી એક થાળીમાં કાઢી લો. તેને મીડીયમ તાપ પર મૂકો. જો તુવેરની દાળમાં પાણી વધારે રહ્યું હોય અને લચકો ના હોય તો તેને પહેલા પાણી થોડું મળવા દેવું પછી ખાંડ ઉમેરવી.

  2. 2

    હવે બાફેલી તુવેરની દાળમાં ખાંડ ઉમેરો. જે પ્રમાણે ગયું છે તમારે જોઇતું હોય એ પ્રમાણે ખાંડ વધારે ઓછી કરી શકો છો. ખાંડ ઉમેરી આ પછી તેને સતત હલાવતા રહો. ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. દાળ ની અંદરનું બધું પાણી બળી જાય અને તેની અંદર હલાવતી વખતે જો તમને એકદમ ભારે લાગે અને તે અંદર તબેઠો ઉભો રહે તો તમારે સમજવું કે તમારું પુરણ થઈ ગયું છે.

  3. 3

    હવે તેની અંદર થોડ કોપરાનું છીણ, ઇલાયચીને કચરી ને નાખો,અને થોડી ખાસ નાખો. એક વાસણમાં લોટ લઈને તેની કણક બાંધી લો. લોટને થોડીવાર પ્લરવા દો. હવે તેને લોકો બનાવી તેનો એક ગોળો કરી તેને અટામણમા રગદોરી લઈ લો.

  4. 4

    પછી તેની નાની રોટલી વણી લો અને તેની અંદર પુરા મૂકો પુરા મૂકી તેનો ફરી ગોળા વાળી લો. પછી તેને અથડામણમાં બોલી ફરી તેની રોટલી વણી લો.

  5. 5

    હવે તે રોટલી ને ધીમા તાપે લોઢી પર મૂકીને બંને સાઇડ શેકી લો થઈ ગયા પછી તે રોટલી નીચે ઉતારી ત્યારે પર ઘી લગાવો. તૈયાર છે તમારી પુરણ પૂરી. ખાટી મીઠી કઢી સાથે ખાવાની ખૂબ મજા આવે છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
niralee Shah
niralee Shah @cook_27647244
પર

ટિપ્પણીઓ

Similar Recipes