બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

Minaxi Rohit @Amirishika73
બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ ઘટકો રેડી કરી લો.
- 2
બાજરી ના લોટ માં મેથી, લસણ ની ભાજી, કોથમીર, દહીં, લસણ આદુ મરચા ની પેસ્ટ, સૂકા મસાલા એડ કરો.પુડલા કરતા થોડું ઘટ્ટ ખીરું રેડી કરો. સોડા હિંગ તલ અજમો મિક્સ કરી લો.
- 3
તવી માં ચમચી તેલ મુકી ખીરું પાથરો. થોડું જાડું રાખો ઉપર તલ ભભરાવો. 2મિનિટ ધીમે તાપે શેકો. બન્ને બાજુ તલ ભભરાવી સેકી લો.
- 4
બ્રાઉન કલર ના બન્ને બાજુ ધીમે તાપે સેકી લો.ચા સાથે ગરમ ગરમ પીરસવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14648409













ટિપ્પણીઓ (4)