લસણીયા બટાકા (lasaniya potato recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ ને છોલી મીકસર મા નાખી મીઠું લાલ મરચું નાખી પીસી લેવુ
આ લસણ ની ચટણી એક વાટકી મા કાઠી લેવી - 2
બટાકા ની છાલ કાઠી એના મીડીયમ સાઈઝ ના કટ કરવા
- 3
પછી એક લોયા મા ૨ થી૩ ચમચી તેલ મુકી એમા રાઈ જીરું નો વઘાર કરવુ પછી ટામેટાં ને ઝીણા સમારી પલપ કાઠી વઘાર મા નાખી હલાવુ
- 4
પછી એમા બનાવેલી લસણ ની ચટણી એમા નાખવી અને ઉકાળવુ તેલ છુટુ પડે તયા સુધી પછી સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું નાખી હલાવી લેવું પછી એમા સમારેલા બટાકા નાખી ધીમા તાપે થવા દેવુ
- 5
થઇ ગયા પછી એક બાઉલ મા કાઠી લેવુ કોથમીર થી સજાવી લેવું
આ શાક રોટલી પરાઠા સાથે સરસ લાગે છે - 6
તો ત્યાર છે લસણની યા બટાકા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662191




















ટિપ્પણીઓ