કમ્બુ કૂઝ (kambu koozh recipe in Gujarati)

#GA4
#week24
#FoodPuzzleWeek24word_Bajra
કંબુ કુઝ એક સમર ડ્રીંક છે જે આજે પણ તમિલનાડુ ના ગામો માં ઉનાળા માં સવારે નાસ્તા તરીકે બનાવી ને પીવામાં આવે છે.આમાં બાજરા નો લોટ અને છાસ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉનાળા ની ગરમી માં આનાથી તાકાત અને તાજગી,ઠંડક મળી રહે છે.
તામિલ માં કંબૂ એટલે બાજરો અને કૂઝ એટલે પોરિજ.
કમ્બુ કૂઝ (kambu koozh recipe in Gujarati)
#GA4
#week24
#FoodPuzzleWeek24word_Bajra
કંબુ કુઝ એક સમર ડ્રીંક છે જે આજે પણ તમિલનાડુ ના ગામો માં ઉનાળા માં સવારે નાસ્તા તરીકે બનાવી ને પીવામાં આવે છે.આમાં બાજરા નો લોટ અને છાસ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉનાળા ની ગરમી માં આનાથી તાકાત અને તાજગી,ઠંડક મળી રહે છે.
તામિલ માં કંબૂ એટલે બાજરો અને કૂઝ એટલે પોરિજ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરા ને એક ગરમ પેન માં ડ્રાય રોસ્ટ કરી લેવો.બે થી ત્રણ મિનિટ લાગશે.પછી ઠંડો થાય એટલે મિક્સિ જાર માં પાઉડર કરી લેવો.અથવા બાજરા નો લોટ હોય તો તેને ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરી લેવો. લોટ ઠંડો થાય પછી તેમાં પોણો કપ પાણી નાખી હાથેથી બધું બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરવું.તેમાં એક પણ લંપ કે ગઠ્ઠા ના પડે તેનું ધ્યાન રાખવું.આ મિશ્રણ ને ધીમા તાપે ગરમ કરી સતત હલાવતા રહેવું.જ્યારે જાડું થવા આવે ત્યારે ગેસ બંધ કરવો.
- 2
મીઠું અને જીરુ પાઉડર નાખી મિક્ષ કરવું.
- 3
હવે તેમાં બાકી નું પા કપ પાણી નાખી બરાબર હલાવી લેવું.જેથી મિશ્રણ એકરસ થઈ જાય.તેને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું.ઠંડુ થાય પછી બહાર કાઢી સર્વ કરતી વખતે આ મિશ્રણ માં 1/2 કપ છાસ નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 4
ગ્લાસ માં કંબૂ કૂઝ નાખવું.તેના પર સમારેલા કાંદા,જીરુ પાઉડર અને કોથમીર થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ના રોટલા
બાજરા ના રોટલા બધાં શિયાળામાં ઠંડી સીઝનમાં ખાય છે બાજરો ખાવા મા પચવા માં સહેલો છે બાજરો ખેતરમાં ઉગાડવામાં આવે છે પારૂલ મોઢા -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#બાજરો#બાજરો જમવા થી પાચનશક્તિ સારી રહે છે ...#બાજરા ની બધી વસ્તુ જમવા થી શક્તિ મળે છે ... શરીર મજબૂત બને છે ... Jalpa Patel -
ગ્રીન છાસ (Green Buttermilk Recipe In Gujarati)
#સાઈડ આ ઠંડી છાસ ને ગરમી માં ખુબ જ સરસ લાગે છે. ગરમી માં છાસ પીવા થી ગરમી ઓછી લાગે અને ઠંડક મળે છે. Ila Naik -
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#મુઠીયા#onion#બાજરો#cookpadgujratiશિયાળા માં લીલીડુંગળી,લીલા લસણ ના મુઠીયા બહુ સરસ બને છે... Rashmi Pomal -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#NFR#SRJઅ રીફેશીંગ ડ્રીંક, ઉનાળા માં ખાસ પીવામાં આવે છે. પેટ ને ઠંડક આપે છે અને ઉપવાસ માં પણ પીવા માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
બાજરી ઘઉં ના મસાલા થેપલા (Bajri wheat Thepla Recipe in Gujarati)
#GA4 #week20શિયાળામાં બાજરો અતી ઉતમ ખોરાક છે. ઘરમાં બધાં ને ખુબ ભાવે છે. HEMA OZA -
વોટરમેલન હલવા(Watermelon Halwa Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા તરબુચ તો ઠંડક આપે જ છે પણ એની છાલ પણ એટલી જ પૌષ્ટિક છે Shrijal Baraiya -
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSRઆ સેન્ડવીચ એકદમ હેલ્ધી છે કારણ કે આમાં બ્રેડ નો યુઝ કર્યો નથી અને પુડલા પણ મેં મિક્સ લોટના બનાવ્યા છે એટલે ખૂબ જ હેલ્ધી સેન્ડવીચ પુડલા છે Kalpana Mavani -
સમર ક્યૂબ સલાડ & કુકુમ્બર જ્યુશ(Summer Cube Salad & Cucumber Juice Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા કાકડી અને તરબુચ ઠંડક આપે છે અને પનીર અને દાળીયા પ્રોટીન થી ભરપુર છે સમર સ્પેશ્યલ લો કેલેરી સલાડ & જ્યુશ Shrijal Baraiya -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
છાસ મસાલો
#RB11 ઘર માં બનાવેલ છાસ મસાલો છાસ માં નાખી ને પીવાની મજા આવે છે ઉનાળા ની ગરમી માં મસાલા છાસ પીવાની મજા કંઈ ઔર છે Bhavna C. Desai -
ચટપટો રોટલો (Chatpato Rotlo Recipe In Gujarati)
બાજરી નો રોટલો છાસ માં વધારીએ તો ખુબ સરસ સ્વાદ આવે છે..ક્યારેક ડિનર માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
મસાલા વાળો બાજરા નો રોટલો (Masala Bajra Rotlo Recipe In Gujarati
અડદની દાળ અને બાજરા નો રોટલો જેપરફેક્ટ કોમ્બી નેશન છે. સ્વાદ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.#GA4#Week24 Brinda Padia -
-
કાઠિયાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe in Gujarati)
#winterspecial#cookpadindiaશિયાળા માં રીંગણ તો ખાવા જ જોઈએ.ઠંડી માં ગરમા ગરમ રીંગણ નો ઓળો ને રોટલો મળી જાય તો મજા પડી જાય છે.રીંગણ ને ગેસ પર કુક કરવા માં આવે છે જે થી તેનો સ્વાદ ખુબ સરસ આવે છે. Kinjalkeyurshah -
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak -
રોઝ સીરપ (Rose Syrup Recipe In Gujarati)
#RC3#રેડગરમી હોય ત્યારે બપોરે કંઈક ઠંડક આપે તેવું પીવાનું ખુબ ગમે. ઠંડક અને તાજગી નું નામ આવે એટલે શરબત, મિલ્ક શેક ફાલુદા બહુ યાદ આવે. તેના માટે રોઝ સીરપ જો ઘરે જ બનાવવામાં આવે તો ઘણું વાજબી અને ચોખ્ખું મળે છે. બજાર જેવું ધટ્ટ સીરપ કઇરીતે બનાવવું તે જોઈ લઈએ.. Daxita Shah -
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
બાજરી મેથીના વડા(Bajri Methi Vada Recipe In Gujarati)
#GA4 #Week24 #bajri આ વડા ચા સાથે સવારે અને સાંજે લઇ શકાય છે. Nidhi Popat -
-
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)