કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#GA4
#Week25
#roti
બાજરી ગ્લુતન ફ્રી હોય છે ઉપરાંત બાજરી માંથી આપણને કેલ્શિયમ ,મેગ્નેશિયમ, આયન મળે છે તેમજ ડાયટમાં ઘઉંની રોટલી ની જગ્યાએ બાજરીની રોટલી વાપરી શકાય

#GA4
#Week25
#roti
બાજરી ગ્લુતન ફ્રી હોય છે ઉપરાંત બાજરી માંથી આપણને કેલ્શિયમ ,મેગ્નેશિયમ, આયન મળે છે તેમજ ડાયટમાં ઘઉંની રોટલી ની જગ્યાએ બાજરીની રોટલી વાપરી શકાય

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
1 વ્યકિત
  • 1 વાટકીબાજરી નો લોટ
  • 1 વાટકીપાણી
  • 1 ટી સ્પૂનસિંધવ મીઠું
  • 1/2 ટી સ્પૂનલાલ મરચું
  • 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  • 1/4 ટી સ્પૂનઆબોલિયા પાઉડર
  • રોટલી બનાવવા માટે
  • અટામણ માટે બાજરી નો લોટ
  • ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈ તેને ગરમ કરવા મૂકો પાણીમાં બબલ્સ આવવા લાગે એટલે કે ઉપડવાની તૈયારી હોય તે વખતે તેમાં સિંધવ મીઠું થોડું ઉમેરો

    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાણી સાથે ઉકળવા લાગે એટલે તેમાં બાજરીનો લોટ ઉમેરો અને તરત જ તેના પર ઢાંકણ ઢાંકીને એક મિનિટ સુધી રહેવા દો અને ગેસ બંધ કરી દો

    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પ્લેટમાં થોડું મીઠું,મરચું, મરી પાઉડર અને આંબોળિયા નો પાઉડર તૈયાર કરવો એક મિનિટ પછી ઢાંકણ ખોલી તેમાં આ બધા મસાલા ઉમેરી લાકડાના આવી નથી લોટની બરાબર હલાવીને બધી રીતે મિક્સ કરી દો

    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને એક ડીશમાં લઈ લોટની ખૂબ જ મસળો હવે તેને એકસરખા લુઆ કરી અટામણ ની મદદથી રોટલી વણી લો

    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ રોટલીને ગરમ તવા પર બંને બાજુથી શેકી ને ફુલાવી લો

    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ ગરમ રોટલી પર સરસ મજાનું ઘી લગાડીને સર્વ કરો
    ઘઉંના લોટની રોટલી કરતાં પણ વધારે સોફ્ટ થશે અને તમે એને એકલી પણ ખાઈ શકો છો

    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર March 06, 2021 09:26
Nadiad

ટિપ્પણીઓ (10)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 18, 2021 12:49
Tasty and healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા Roti

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
  2. ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
  3. કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
  4. બાસુંદી(Basundi Recipe In Gujarati)
  5. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  1. રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)
  2. સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
  3. રાજસ્થાની દાળબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
  4. સરગવા ની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689852
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close