રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)

રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક થાળીમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.ચપટી ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો અને તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી બરાબર મિક્સ કરો અને લોટ બાંધી લો.હવે લાંબા રોલ વાળી દો.
- 2
એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો.બરાબર ઉકળવા લાગે એટલે તેમાં વાળેલા રોલ નાખી રસ મિનિટ સુધી ચડવા દો.ચડી જાય પછી તેને થાળીમાં કાઢી લો અને નાના ટુકડા કરી લો.
- 3
હવે એજ કડાઈમાં તેલ ગરમ કરો તેમાં અજમો અને આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો તેમાં કાપેલા ગટ્ટા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.હવે તેમાં દહીં અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો.ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળો.
- 4
ખોબા રોટી માટે એક કઠરોટ માં ઘઉં નો લોટ અને કકરો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી કઠણ લોટ બાંધવો.દસ મિનિટ સુધી રહેવા દો.મિડિયમ જાડી રોટલી વણી લો.
- 5
હવે તવી ગરમ કરો તેમાં વણેલી રોટી નાખી લો.હવે હાથ ની મદદથી રોટી માં ચપટી કરી ડિઝાઇન કરી લો.ગરમ લાગે તો ચિપિયા થી કરી શકો છો.એક બાજુ શેકી પલટાવી દો.
- 6
બંને બાજુ શેકી લો.ધીમા તાપે શેકી લો.ઉપર સરસ થી ઘી લગાડી દો.એજ રીતે બધી તૈયાર કરી લો.
- 7
તૈયાર છે રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી.ગોળ અને ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની) Ridhi Vasant -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthaniroti#cookwellchef Nidhi Jay Vinda -
રાજસ્થાની ખોબા રોટી ચુરમુ (Rajasthani Khoba Roti Churmu Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની ખોબા રોટી ચુરમુગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો મેં આજે રાજસ્થાનથી ખોબા રોટી માંથી ચુરમુ બનાવ્યું. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#RAJASTHANI#ROTI Pallavi Gilitwala Dalwala -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#WDરાજસ્થાની ખોબા રોટી Happy WOMEN'S DAY ૨ દિવસ થી "રાજસ્થાની ખોબા રોટી" અને એના ઉપર ની સુંદર ભાત (Designs) જોઈજી લલચાયે.... રહા ના જાયે..... તો.... આખરે ૧ કલાક ની મહેનત કરી જ નાંખી.... આ ખોબા રોટી ખાસ બધા કુકપેડ Friends ને dedicate કરૂં છું ...Mrunal Thakkar... Deepa Rupani.... Shweta Shah (Jain Recipes) ... Jyoti Shah.... Jigna Mer.... Chandani Modi........ આ લીસ્ટ ઘણું લાંબુ છે.... I ❤ You All... 🌺💕💕💃💃💃💃💃 Ketki Dave -
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
-
રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25Rajasthan Payal Chirayu Vaidya -
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની પારંપરિક ખોબા રોટલી મેં પહેલી વખત જ બનાવી પરંતુ તેને બનાવવાની અને ખાવાની ખૂબ જ મજા પડી.ત્યાં ના લોકોની સર્જનાત્મકતા અને પાક કળા પણ જોવા મળે છે. જુદી જુદી ડિઝાઇન (ભાત) પાડી સરસ રોટી બનાવતી સ્ત્રીઓ અને તેમની મહેનત નાં દર્શન થયાં.ગેસ ઉપર જ માટીની તાવડી માં રોટી બનાવતાં પણ હાથમાં તાપ લાગવાથી દઝાતું હતું. તો આ બહેનો રાજસ્થાન નાં ધોમધખતા તાપમાં, ચુલા પર આ રોટલી બનાવતાં કેટલો તાપ સહન કરતી હશે તેનો અહેસાસ પણ થયો.કુકપેડની આવી વિવિધ ચેલેન્જ થી ઘણી નવી રેસીપી ની સાથે જે-તે પ્રદેશ નાં લોકો ની સંસ્કૃતિ, રિવાજ અને હાડમારી થી પણ અવગત થઈએ છીએ. Dr. Pushpa Dixit -
રાજસ્થાની ખોબા રોટી
#goldenapron2#post10રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ખોબા રોટી Ketki Dave -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujaratiખોબા રોટી એ મૂળ રજેસ્થાની રોટી છે તેની ઉપર ચપટી ની ડીઝાઈન કરી તેને શેકવામાં આવે છે રોટલી શેકાય જાય એટલે તેની ઉપર ડીઝાઈન સરસ દેખાય છે ને આજ કાલ લોકો અલગ અલગ ડીઝાઈન કરી ખોબા રોટી બનાવે છે Pooja Vora -
-
રાજસ્થાની બેસન ગટ્ટા (Rajasthani gatta nu shak recipe in Gujarati)
#goldenapron3 #week24 Sejal Agrawal -
રાજસ્થાની ગટ્ટાનું શાક ખોબા રોટી
#KRC#RB15રાજસ્થાની ક્યુઝીન ની આ વાનગી દરેક શહેરમાં રેસ્ટોરન્ટ માં મળતી થઈ ગઈ છે...ચણાના લોટમાં મસાલા મોણઉમેરી ભાખરી જેવો ડૉ તૈયાર કરી આડણી પર ગાંઠિયા વણીને આ શાક બનાવાય છે ને ઘઉં ના લોટમાં વધારે મોણઉમેરી રોટી વણી ને હાથેથી ચપટી લઈને માટીની કલાડીમાં શેકીને ખોબા રોટી બનાવાય છે. Sudha Banjara Vasani -
-
રાજસ્થાની ખોબા રોટી(Khoba Roti Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 9 રાજસ્થાની ખોબા રોટીઆ રોટી જાડી હોય છે અને તેમાં દરેક જણની પોતાના સ્વાદ મુજબ બનાવવાની રીત જુદી-જુદી હોય છે. Mital Bhavsar -
-
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
રાજસ્થાની ગટ્ટા કરી(Rajasthani gatta Curry recipe in gujarati)
#સુપરશેફ1રાજસ્થાની વાનગી ખાવાની મઝા પાડતી હોઇ એમને માટે આ રેસીપી લાવી છુ. ગાંટટા કરી પરોઠા અને ગટા રાઈસ સાથે ખાવામાં આવે તો મઝા પડી જાય અત્યારે વરસાદ મા કઈ તીખું તમતમતું ખાવાનું મળે તો કોને ના ગમેં...એક વાર ટ્રાય કરવા જેવી વાનગી.. Sonal Naik -
બેસન ના ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#SQ#GA4#Week25રાજસ્થાની દરેક આઈટમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં રાજસ્થાન ખોબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે બહુ સરસ તો નથી ને પણ સારી છે. Jyoti Shah -
રાજસ્થાની ઓનીયન ટામેટાં ગટ્ટા કરી (Rajasthani Onion Tomato Gatta Curry Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ઓનીયન ટામેટાં ગટ્ટા કરી Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (11)