રાજસ્થાની દાળબાટી(Rajasthani Daalbati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ ભેગા કરી તેમાં ૧ કપ તેલ નુ મોણ નાખી તેમાં ચપટી જીરું આખા ધાણા અને મીઠું નાખીકઠણ લોટ બાંધવો
- 2
તેમાંથી ૧-૧ મોટા ગોયણા કરી હાથેથી ગોળ કરી દબાવવા
- 3
ઘીમાં ધીમા તાપે તળવા અથવા બાટી નુ કૂકર હોય તો તેમાં બાફવા
- 4
બધી દાળ મિક્ષ કરીને કૂકર માં બાફી વઘાર કરી મસાલો નાખીને તૈયાર કરવુ
- 5
બાટી સાથે દાળ તથા ડુંગળી લસણ ની ચટણી વગેરે ઇચ્છા પ્રમાણે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાલબાટી ચૂરમુ (Daalbati Churmu Recipe In Gujarati)
#GA4#Week25#rajsthanidise#dalbatichurmu Shivani Bhatt -
-
-
-
દાલબાટી ચૂરમા (Daalbati Churma Recipe In Gujarati)
દાલબાટી એક રાજસ્થાની cuisine છે બાટીને એના અલગ વાસણમાં બનાવવામાં આવે છે મેં અહીં અપમ પેનમાં બનાવી છે ખૂબ જ સહેલાઈથી અને જલ્દીથી બની જાય છે ખૂબ જ પ્રમાણમાં ઘી વપરાતું હોય છે.#GA4#Week25 Chandni Kevin Bhavsar -
-
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
-
-
-
રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec
#GA4#Week25રાજસ્થાન જઈએ અને દાલબાટી ના ખાઈએ એવું તો બને જ નહિ . રાજસ્થાની સ્પેશીયલ આઈટમ છે જેમાં પંચકુટી દાળ વાઈઝ પણ ઘણી સારી છે દાળ નો સંગમ હોય છે સાથે બાટી બનાવવામાં આવે છે અને ખોબા ભાખરી બનાવે છે બંને બહુ સરસ લાગે છે અને સાથે જ સ્વીટ માં ચુરમા ખાવામાં આવે છે એ ટ્રેડિશનલ ડીશ છે. Khushboo Vora -
રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#GA4#Week25 Mrs Viraj Prashant Vasavada -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#SQ#GA4#Week25રાજસ્થાની દરેક આઈટમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં રાજસ્થાન ખોબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે બહુ સરસ તો નથી ને પણ સારી છે. Jyoti Shah -
રાજસ્થાની બેડા પૂરી (Rajasthani Beda Puri Recipe In Gujarati)
#GA4#Week25#RAJSTHANIએકદમ જલ્દીથી અને સરળતાથી બની જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે Preity Dodia -
-
કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાનમાં શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોવાથી ત્યાંના લોકો આ કેવટી દાળનો ઉપયોગ વારંવાર કરી શાકની ગરજ પૂરી પાડે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Winter kitchen challenge#પરંપરાગત "દાલ-રોટી ખાઓ પ્રભુ કે ગુન ગાઓ".કડીને સાથૅક કરતી આ રેશીપી હોય ત્યારે વાડી-ખેતર યાદ આવે.ઉનાળાની રૂતુ હોય શાકભાજી મોંઘા હોય યા જોઈએ તેવા મળતા ના હોય ત્યારે આ દાળ બનાવવી હાથવગો ઉપાય કહી શકાય.બને પણ જલ્દી અને ખાવામાં એકદમ ટેસ્ટી ચટાકેદાર ત્રેવટી દાળ જેમાં ત્રણદાળ મીક્સ કરીને મસાલા કરી ફ્રાય કરી તૈયાર કરાય એવી દાળ. ત્રેવટી દાળએ ખેડુતો અને મજુરોના ખોરાકની શાન છે. Smitaben R dave -
-
રાજસ્થાની બાટી (Rajasthani Bati Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #bati #post25 Shilpa's kitchen Recipes -
રાજસ્થાની દાલબાટી (Rajasthani Dalbati Recipe In Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની વાનગી છે..જે મોટેભાગે શિયાળા માં ખાવા ની મજા આવે છે કારણ કે તે spicy હોય છે.. Stuti Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689667
ટિપ્પણીઓ (2)