બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati)

બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈ તેને ગરમ કરવા મૂકો પાણીમાં બબલ્સ આવવા લાગે એટલે કે ઉપડવાની તૈયારી હોય તે વખતે તેમાં સિંધવ મીઠું થોડું ઉમેરો
- 2
હવે પાણી સાથે ઉકળવા લાગે એટલે તેમાં બાજરીનો લોટ ઉમેરો અને તરત જ તેના પર ઢાંકણ ઢાંકીને એક મિનિટ સુધી રહેવા દો અને ગેસ બંધ કરી દો
- 3
હવે એક પ્લેટમાં થોડું મીઠું,મરચું, મરી પાઉડર અને આંબોળિયા નો પાઉડર તૈયાર કરવો એક મિનિટ પછી ઢાંકણ ખોલી તેમાં આ બધા મસાલા ઉમેરી લાકડાના આવી નથી લોટની બરાબર હલાવીને બધી રીતે મિક્સ કરી દો
- 4
ત્યારબાદ તેને એક ડીશમાં લઈ લોટની ખૂબ જ મસળો હવે તેને એકસરખા લુઆ કરી અટામણ ની મદદથી રોટલી વણી લો
- 5
ત્યારબાદ રોટલીને ગરમ તવા પર બંને બાજુથી શેકી ને ફુલાવી લો
- 6
હવે આ ગરમ રોટલી પર સરસ મજાનું ઘી લગાડીને સર્વ કરો
ઘઉંના લોટની રોટલી કરતાં પણ વધારે સોફ્ટ થશે અને તમે એને એકલી પણ ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak -
બાજરા અને કોલીફલાવર રોટી(Bajra Cauliflower Roti Recipe In Gujarati)
#GA4#Week24 બાજરી અથવા બાજરા રોટી ડિલીશીયશ અને ક્રિસ્પી ફ્લેટ ઈન્ડિયા ની બ્રેડ ગણાય છે. જે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરીયાણા વગેરે જગ્યાએ લેવાય છે. તેને હેન્ડલ કરવું મુશ્કેલ છે. પણ સિમ્પલ મેથડ થી બનાવી શકાય છે. જે મોટા ભાગે શિયાળામાં વધારે ખવાય છે.સાથે લસણ નો પણ ઉપયોગ કરીને બનાવેલું છે. ફ્રેશ ખાવાની વધારે ખાવાની મજા આવે છે. Bina Mithani -
-
બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમિત્રો ,તમને થશે કે બાજરી ના રોટલા ની બદલે રોટલી કેવી રીતે .તો આ રેસિપી થી તમે બાજરી ના લોટ ની આસાની થી વણી ને બનાવી શકાય એવી રોટલી શીખી શકો .ખાસ કરી ને બીગીનર માટે અને જેમને રોટલા ભાવતા નથી ,એ લોકો ને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે . ખરેખર એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોટલી લાગે છે . Keshma Raichura -
રાજેસ્થાની બાજરા રોટી(Rajasthani Bajra Roti Recipe In Gujarati)
#GA4#Week25 રાજેસ્થાન માં મોટા ભાગ નો બાજરો ઉગે છે. આખા રાજ્યમાં બાજરાનો ની રોટી લેવાય છે. ગામડાં માં છાણાં નો ઉપયોગ કરીને બનાવાય છે. તેની સ્મોકી ફ્લેવર જે ખૂબજ સરસ લાગે છે. બાજરા ની રોટી એ ઈન્ડિયન ફ્લેટ બ્રેડ તરીકે પણ ઓળખાય છે. બાજરા ના લોટ માં હાઈપ્રોટીન, જે વેજીટેરીયન માટે દાળ સાથે લઈ શકાય છે. Bina Mithani -
રોટી (Roti Recipe in Gujarati)
#GA4#Week 25 ઘઉં ના લોટ ની ફુલ્કા રોટલી જે ગુજરાતી ઓ દરરોજસવારે જમવામાં ઉપયોગ કરેછે. Bina Talati -
-
-
બેસન બાજરા ની રોટી (Besan Bajra Roti Recipe In Gujarati)
અલગ ફ્લેવર્સ ની સ્વાદિષ્ટ અને હેલ્થી રોટલી. Disha Prashant Chavda -
-
-
ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiચોખા ની રોટલી પચવામાં સરળ હોય છે.. મહારાષ્ટ્ર અને કોંકણ માં આ રોટલી વધારે બને છે.. આમા તેલ નો ઉપયોગ નથી થતો.. એટલે ડાયેટ માં પણ ઉપયોગી છે.. Sunita Vaghela -
-
-
-
-
-
જવ ની રોટલી(Barley Roti Recipe in Gujarati)
જવ શરીર ને અનેક ફાયદા પહોચાડે છે. જવ ડાયાબિટીસ, સોજા,કબજિયાત વગેરે બીમારી માં લાભકારી રહે છે. એમાં વિટામિન બી ,કેલ્સિયમ, આયર્ન, મેગ્નેશિયમ રહેલા હોઈ છે. પાચન કરવામાં પણ જવ ખુબ મદદ કરે છે.જવ લોહી શુદ્ધિ નું પણ કામ કરે છે.#GA4#Week25#Roti Shreya Desai -
-
-
ચોખા ની રોટલી / પથીરી (Chawal ki Roti / Pathiri Recipe In Gujarati)
#SSR#30mins#cookpad_guj#cookpadindiaચોખા ના લોટ ની રોટલી એકદમ નરમ અને ગ્લુટેન ફ્રી હોય છે જે લગભગ આખા ભારત માં ખવાય છે પરંતુ અલગ અલગ નામ થી ઓળખાય છે. ગુજરાત માં દક્ષિણ ગુજરાત માં વધુ પ્રચલિત છે અને ચોખા ની રોટલી થી ઓળખાય છે. બિહાર અને ઉત્તર ભારત માં ચાવલ કી રોટી થી ઓળખાય છે તો દક્ષિણ ભારત માં કેરળ રાજ્ય ના મલબાર પ્રાંત માં પથીરી થી ઓળખાય છે. બેંગ્લોર અને મૈસુર માં વધુ પ્રખ્યાત એવી અક્કી રોટી પણ ચોખા ના લોટ થી જ બને છે પરંતુ તેમાં શાકભાજી ઉમેરાય છે. Deepa Rupani -
-
મલ્ટી ગ્રેઇન ફુલકા રોટી (Multi Grain Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25ઘઊં ના લોટ માથી રોટલી તો બધાના ઘરે રોજે બનતી જ હોય છે પણ આજે હું બધા લોટ ભેગા કરીને રોટલી બનાવવાની રેસીપી શેર કંરુ છું બધા જરુર બનાવજો આ રોટલી પચવામા ભારે નથી .Apeksha Shah(Jain Recipes)
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25#RAJASTHANI#ROTI Pallavi Gilitwala Dalwala -
-
પડ વાળી રોટી (Pad Vali Roti Recipe In Gujarati)
#GA4#Week25 રોટલી, જેમાં બે પડ હોય છે તેને બે પડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓ નું કાયમી ભોજન છે.ભારતીય રોટલી જેને ચપાટી,તંદુરી રોટી પણ કહેવાય છે. કેરી નાં રસ સાથે ખવાતી બે પડ વાળી રોટલી ખાવાં ની મજા આવે છે. આ રોટલી નોર્મલ રોટલી કરતાં વધારે કુણી બને છે. Bina Mithani -
-
બાજરી ની રોટલી જૈન (Millet Roti Jain Recipe In Gujarati)
#NRC#ROTI#MILLET#HEALTHY#GLUTEN-FREE#DIET#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરી એ ગ્લુટેન ફ્રી હોવાથી તેની સીધેસીધો લોટ બાંધીને પાતળી રોટલી કરી શકાતી નથી, આથી ગરમ પાણીમાં લોટ ઉમેરી તે લોટને ખૂબ મસળીને તેમાંથી રોટલી બનાવવામાં આવે છે. બાજરાની રોટલી એ બાજરાના રોટલા કરતા એકદમ સોફ્ટ હોય છે. પરંતુ તે ઘઉં ની રોટલી કરતાં થોડી જાડી અને બાજરાના રોટલા કરતાં થોડી પતલી એમ હોય છે. ડાયાબિટીસ, થાયરોઈડ, કોલેસ્ટ્રોલ વગેરેના પેશન્ટ છે તેઓ રોજિંદા ખોરાકમાં ઘઉંના બદલે આ બાજરીની રોટલી ખાય તો તેઓ માટે વધુ હિતાવહ છે. આ ઉપરાંત જેવો મેદસ્વિતાથી પીડાય છે તેઓ પણ જુઓ પોતાના રોજિંદા જીવનમાં બાજરીની રોટલી નો ઉપયોગ કરે તો ખૂબ જ ફાયદાકારક નીવડે છે. Shweta Shah -
More Recipes
ટિપ્પણીઓ (10)