કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati)

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.

#GA4 #Week25
ગરમા ગરમ જમો. ખુબજ સ્વાદિષ્ટ રાજસ્થાની ભોજનનો સ્વાદ માણવા ત્ય્યાર છો ને? રામ રામ સા...

#GA4 #Week25
ગરમા ગરમ જમો. ખુબજ સ્વાદિષ્ટ રાજસ્થાની ભોજનનો સ્વાદ માણવા ત્ય્યાર છો ને? રામ રામ સા...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
3-4 લોકો
  • 1 કપમગ ની દાળ ફોત્રા વાડી
  • 1/2 કપચણા ની દાળ
  • 1 નંગટામેટું ઝીણું સમારેલ
  • 2 નંગમરચા ઝીણા સમારેલા
  • 1 કટકોસમારેલ આદુ
  • ઝીણી સમારેલી કોથ્મરિ થોડી
  • 1 ચમચીઆખુ જીરુ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાનાજીરુ પાઉડર
  • 1 વાડકીદેસી ઘી
  • 2-4 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સર્વ પ્રથમ બધી સામગ્રીઓ લો. બન્ને દાલ ને પાણી થી ધોઇ ને 15 મિનીટ માટે પલાડો.

    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ પલડે ત્યાં સુધીમાં આપણે રોટી અને ચુરમા માટે નો લોટ બાંધી લેવો.મોટાં પહોળા વાસણ માં લોટ લઈ, તેમાં મીઠુ અને દેસી ઘી નાંખી મસ્ડો, પાણી નાંખી રોટલી થી થોડો કઠણ લોટ બાંધી લો, મસળી ને તેને પણ 10 મિનીટ માટે ઢાંકી ને મુકો.

    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    10 મિનીટ પછી દાળ ને ધીમાં ગેસ પર ચડવા મુકો, ધીમે ધીમે છુટ્ટી દાળ ચડે તે કુકર કર્તા સ્વાદ માં સારી લાગે છે. દાળ ચળે છે.20 મીનીટ જેવો સમય થશે,ત્યાં સુધી માં રોટલી કરી લઈ.જાડી ને પોલી રોટી માટે મોટું લુવું લો.

    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેને જાડી વણી લો,તેમાં ઘી લગાવી લોટ છાંટી,રોલ વાડી નીચે મુજબ રાઉન્ડ વાડી લો.

    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફરી પાછું વણી ધીમાં તાપે શેકો ઘી લગાવિ ચિપિયા થી કાપા કરો.રોટલી થઇ ગયા બાદ ચુરમુ બનવો.

    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રોટલી નો ભૂકો કરી તેમાં ઘી ને ગોળ ઉમેરો.હવે દાળ માટે ઘી ગરમ કરી, તેમાં જીરુ ચટકે એટલે મરચાં આદુ નાંખી હલાવો.હવે મસાલો કરો ને ચડવા દો.

    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ મસાલો ને કોથમીર નાંખી પીરસો.રેડી છે સ્વાદિષ્ટ રાજસ્થાની રસોઈ.

    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
પર March 07, 2021 01:45
406.ઓશવાળ હાઈટ.જામનગર.
રસોઇ ઍ એક કલા છે.ઍ મારા માટે એક પડકાર છે.રસોઇ નો સ્વાદ,સોડમ,રંગ ઍ શ્રેષ્ઠતમ બને ઍ મારૂ લક્ષ્ય છે.ઘર માં દરેક વ્યક્તિ ની રુચિ અનુસાર ની વાનગીઓ બનાવી ઍ મારો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 07, 2021 03:33
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Roti બાટી ચૂર્મા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. બાજરી ની રોટી (Bajri Roti Recipe In Gujarati)
  1. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  2. ખોબા રોટી(Khoba Roti Recipe In Gujarati)
  3. કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
  4. ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14690147
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close