રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati)

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.

#GA4 #Week25
ગરમા ગરમ જમો. ખુબજ સ્વાદિષ્ટ રાજસ્થાની ભોજનનો સ્વાદ માણવા ત્ય્યાર છો ને? રામ રામ સા...

રાજસ્થાની દાલ, રોટી ઔર ચુરમા (Rajasthani Dal Roti Churma Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week25
ગરમા ગરમ જમો. ખુબજ સ્વાદિષ્ટ રાજસ્થાની ભોજનનો સ્વાદ માણવા ત્ય્યાર છો ને? રામ રામ સા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3-4 લોકો
  1. 1 કપમગ ની દાળ ફોત્રા વાડી
  2. 1/2 કપચણા ની દાળ
  3. 1 નંગટામેટું ઝીણું સમારેલ
  4. 2 નંગમરચા ઝીણા સમારેલા
  5. 1 કટકોસમારેલ આદુ
  6. ઝીણી સમારેલી કોથ્મરિ થોડી
  7. 1 ચમચીઆખુ જીરુ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીધાનાજીરુ પાઉડર
  12. 1 વાડકીદેસી ઘી
  13. 2-4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સર્વ પ્રથમ બધી સામગ્રીઓ લો. બન્ને દાલ ને પાણી થી ધોઇ ને 15 મિનીટ માટે પલાડો.

  2. 2

    દાળ પલડે ત્યાં સુધીમાં આપણે રોટી અને ચુરમા માટે નો લોટ બાંધી લેવો.મોટાં પહોળા વાસણ માં લોટ લઈ, તેમાં મીઠુ અને દેસી ઘી નાંખી મસ્ડો, પાણી નાંખી રોટલી થી થોડો કઠણ લોટ બાંધી લો, મસળી ને તેને પણ 10 મિનીટ માટે ઢાંકી ને મુકો.

  3. 3

    10 મિનીટ પછી દાળ ને ધીમાં ગેસ પર ચડવા મુકો, ધીમે ધીમે છુટ્ટી દાળ ચડે તે કુકર કર્તા સ્વાદ માં સારી લાગે છે. દાળ ચળે છે.20 મીનીટ જેવો સમય થશે,ત્યાં સુધી માં રોટલી કરી લઈ.જાડી ને પોલી રોટી માટે મોટું લુવું લો.

  4. 4

    તેને જાડી વણી લો,તેમાં ઘી લગાવી લોટ છાંટી,રોલ વાડી નીચે મુજબ રાઉન્ડ વાડી લો.

  5. 5

    ફરી પાછું વણી ધીમાં તાપે શેકો ઘી લગાવિ ચિપિયા થી કાપા કરો.રોટલી થઇ ગયા બાદ ચુરમુ બનવો.

  6. 6

    રોટલી નો ભૂકો કરી તેમાં ઘી ને ગોળ ઉમેરો.હવે દાળ માટે ઘી ગરમ કરી, તેમાં જીરુ ચટકે એટલે મરચાં આદુ નાંખી હલાવો.હવે મસાલો કરો ને ચડવા દો.

  7. 7

    ગરમ મસાલો ને કોથમીર નાંખી પીરસો.રેડી છે સ્વાદિષ્ટ રાજસ્થાની રસોઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
પર
406.ઓશવાળ હાઈટ.જામનગર.
રસોઇ ઍ એક કલા છે.ઍ મારા માટે એક પડકાર છે.રસોઇ નો સ્વાદ,સોડમ,રંગ ઍ શ્રેષ્ઠતમ બને ઍ મારૂ લક્ષ્ય છે.ઘર માં દરેક વ્યક્તિ ની રુચિ અનુસાર ની વાનગીઓ બનાવી ઍ મારો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes