બન્સ ઇન પેન (Buns In Pan Recipe In Gujarati)

Pallavi Gilitwala Dalwala @pallavi9972
બન્સ ઇન પેન (Buns In Pan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હૂંફાળા દૂધ મા યીસ્ત અને ખાંડ ઉમેરી 15 મિનીટ ઢાંકી ને રાખવુ.
- 2
લોટ મા એક ચમચો તેલ અને મીઠું નાખી મિક્સ કરીને દૂધ નું મિકચર ઉમેરી જરુર પ્રમાણે પાણી નાખી લોટ બાંધવો
- 3
મસરેલી કણક ને વાસણ માં ઢાંકી ને દોઢ કલાક રહેવા દો
- 4
પછી ફરી લોટ ને 2 મિનીટ મશ્રિ ને ગોળ લૂઆ બનાવી તેલ લગાડેલ નોન સ્ટીક પેન માં મૂકી 15 મિનીટ ઢાંકી ને રાખવુ
- 5
પછી એક તવી 10 મિનીટ ગરમ કરી એના ઉપર પેન મૂકી ધિરી આંચે 15 મિનીટ થવા દેવું
- 6
પછી બન્સ પલટાવી ને 5 મિનીટ થવા દેવા. હવે બાન્સ સર્વ કરવા માટે રેડી w
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14722308














ટિપ્પણીઓ (3)