ભેળ (Bhel Recipe In Gujarati)

ભેળ ખૂબ જલ્દીથી બની જાય અને ચટપટી વાનગી છે. સુકી ભેળ પણ બનતી હોય છે મેં આજે બધી ચટણી નાખીને મસ્ત ચટપટી ભેળ બનાવી છે.અને ખાવામાં પણ ખૂબ હલકી છે. મેં અહીં આજે ભેળ સાથે પાણીપુરી અને ચટણી પૂરી પણ બનાવ્યા છે. ખજૂર આમલીની ચટણી હું બનાવીને ફ્રીઝમાં ૨-૩ મહિના માટે રાખું છું જેથી આજે મેં ની રેસીપી મૂકી નથી.
#GA4
#Week26
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ ખૂબ જલ્દીથી બની જાય અને ચટપટી વાનગી છે. સુકી ભેળ પણ બનતી હોય છે મેં આજે બધી ચટણી નાખીને મસ્ત ચટપટી ભેળ બનાવી છે.અને ખાવામાં પણ ખૂબ હલકી છે. મેં અહીં આજે ભેળ સાથે પાણીપુરી અને ચટણી પૂરી પણ બનાવ્યા છે. ખજૂર આમલીની ચટણી હું બનાવીને ફ્રીઝમાં ૨-૩ મહિના માટે રાખું છું જેથી આજે મેં ની રેસીપી મૂકી નથી.
#GA4
#Week26
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા વઘારી લઈએ એના માટે એક પેનમાં તે લઈ લાલ મરચુ હળદર મીઠું નાખીને મમરાના વઘારેલી એ ૭- ૮ મિનીટ માટે ફ્રાય કરી લો.
- 2
ટામેટાં ઝીણાં સમારીને તૈયાર કરી લેવો અને ચટણી તૈયાર કરીએ.લીલી ચટણી બનાવવા માટે સૌપ્રથમ ધાણા અને ફૂદીના ને બરાબર ધોઈ મિક્સર જારમાં લઈ મરચું જીરું મીઠું લીંબુ કોપરાનું ખમણ નાંખી ને બરાબર પીસી લેવી અને એક વાસણમાં કાઢી લો.
- 3
લસણની ચટણી બનાવવા માટે લસણ અને લાલ મરચાં અને મિક્સરમાં પાણી નાખીને બરાબર પીસી લેવું. એક પેન માં તેલ મૂકી ત્રણથી ચાર મિનિટ માટે સાંતળી લો.
- 4
હવે એક વાસણમાં મમરા લઈ એની ઉપર ડુંગળી ટામેટા બાફેલો બટાકો ખજૂર આમલીની ચટણી લસણની ચટણી લીલી ચટણી લીંબુ ચાટ મસાલો બધું નાખીને બરાબર મિક્ષ કરીને ભેળ તૈયાર કરવુ. સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઝીણી નાયલોન સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે ચટપટુ ભેળ. હું આજે ભીલ સાથે પાણીપુરી અને ચટણી પૂરી પણ બનાવી છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#SF ચટપટી ભેળઆજે ડીનર મા મેં પાણી પૂરી અને ચટપટી ભેળ બનાવી હતી. બંને ડીશ my all time favourite ડીશ છે. Sonal Modha -
ભેળ (Bhel Recipe In Gujarati)
આજે મેં ચટપટી ભેળ બનાવી છે. બાળકો અને નાના મોટા સૌને પ્રિય હોય છે. ભેળ#GA4#Week26#ભેળ Chhaya panchal -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ફરાળી ભેળ (Farali Bhel Recipe in Gujarati)
#GA4#week26ભેળ નું નામ લેતાં જ મોંમાં પાણી આવી જાય ને????ઉપવાસ માં પણ ભેળ મળી જાય તો કેવી મજા પડી જાય ને!!!!આ ફરાળી ભેળ બનાવવામાં ખૂબ જ સરળ છે. અને સ્વાદ માં ખૂબ જ ચટપટી લાગે છે. Sachi Sanket Naik -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
ભેળ
#વિકમીલ૧#સ્પાઈસી ભેળ.આ ભેળ મેં ઉત્તર ગુજરાત ના વડનગર ગ્રામ ની આપના પ્રધાનમણત્રી શ્રી ના ગ્રામ ની પ્રખ્યાત ભેળ ઘરે બનાવી છે..ખૂબ ઓછી સામગ્રી માં થી જ બનતી આ ભેળ ખૂબ ચટપટી અને તીખી પણ હોય છે.તો જોઈએ રીત. Naina Bhojak -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MBR4#week4 ચટાકેદાર ભેળ બધા ની ફેવરિટ અને ભેળ ઘરે બનાવીએ તો સ્વાદિષ્ટ તો બને જ છે વડી સરળતા થી બની જાય છે.અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે Varsha Dave -
ભેળ સંજોલી કચોરી
#GA4 #Week26 ભેળ સંજોલી પૂરી કડક ફૂલેલી તળી ને એક ડીશ માં મૂકી તેમાં ભેળ ભરી ઉપર ખજુર, ધાણા, અને લસણ ની ચટણી , ઝીણી સેવ અને ડુંગળી, બુંદી સાથે સર્વ કરાય છે Bina Talati -
ફરાળી ભેળ (Falahari Bhel Recipe in Gujarati)
#EB#Week15#ff2#week2#ફ્રાઈડ_ફરાળી_રેસિપીસ શ્રાવણ માસની શરૂઆત સાથે જ અનેક હિન્દુ શ્રધ્ધાળુઓ ઉપવાસ કરતાં હોય છે એનક શ્રધ્ધાળુઓ નકોરડા કે એક સમય ખાઈને ઉપવાસ કરે છે. પરંતુ હાલના ફાસ્ટ સમયમાં અનેક લોકો ઉપવાસ કરે છે પરંતુ ફરાળી વાનગી આરોગીને ઉપવાસ કરી રહ્યાં છે. પહેલાના સમયમાં ફરાળી વાનગીમાં મીઠો ચેવડો અને ફરાળી પેટીસ જ મળતાં હતા. પરંતુ હવે શ્રધ્ધાળુઓ ફરાળી વાનગી આરોગીને શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યાં છે. તમે પંજાબી ભેળ, સૂકી ભેળ, ચાઈનીઝ ભેળ, ઢોકળા વાળી ભેળ, ચટણીવાળી ભેળ એમ અલગ -અલગ પ્રકારની ભેળનો તો ટેસ્ટ કર્યો હશે, પણ આજે એવી ભેળ બનાવીશું જેમાં બધી વસ્તુ સરળતાથી તમને મળી રહે અને ફટાફટ બની પણ જશે. ઘરમાં મોટાભાગે શ્રાવણ મહિનો કરતાં નથી હોતા છેવટે સોમવારનો ઉપવાસ તો બધા કરતાં જ હોય છે. તો રાહ જોયા વગર આ સોમવારે બનાવો ચટાકેદાર અને મસાલેદાર ફરાળી ભેળ. Daxa Parmar -
કોનૅ ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB#WEEK8#RS2#Cornbhel#yellowકોનૅ ભેળ એ સુરત ના ડુમસ બીચની ખાસ ફેમસ વાનગી છે. અને વરસતા વરસાદમાં આવી ચટપટી ભેળ મલી જાય તો એની મઝા જ કઈ અલગ હોય. Vandana Darji -
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
સુરતી ભેળ (Surti Bhel Recipe in Gujarati)
#GA4#Week26 ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે. ભેળપૂરી એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળપૂરી સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બેંગલોરમાં ચુરુમુરી, કોલકાતામાં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ઝાલ મુરીમાં આમલીની ચટણી નથી હોતી. તેમાં બાફીને સાંતળેલા બટાકા, ધાણા પાઉડર, છટની દાલ, ખમણેલુ નાળિયેર અને રાઈનું તેલ વપરાય છે. આપણા ગુજરાત માં પણ ઘણા બધા શહેરો માં અલગ અલગ ભેળ વખણાય છે. આજે મેં સુરત ના ચૌટા બજાર માં બાબુભાઈ ભેલવાડા ની ભેળ ફેમસ છે તે મેં પણ બનાવી છે. જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
ચણાની ભેળ (Chana Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભૂખ લાગે ત્યારે ઝટપટ બની જતી ભેળ રેસીપી શેર કરી છે જેમાં મેં આપણે વઘારેલા ચણા વધ્યા હોય અને વઘારેલા મમરા તો ઘરે જ હોય છે તેમાંથી આ રેસિપી બનાવી છે. Falguni Nagadiya -
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#Cookpad#જૈન ભેળગુજરાતી લોકોને ફેવરેટ ખાવાની વસ્તુ એટલે કે ટેસ્ટિં ચાટ ભેળ છે. આજે મેં જૈન ભેળ બનાવી છે. હંમેશા કહેવાય છે કે કાંદા અને બટાકા વગરની ભેળ એનો કંઇક ટેસ્ટ હોતો નથી . પરંતુ જૈન ભેેલ ટેસ્ટી બની શકે છે. Jyoti Shah -
મેંદા ની ભેળ કચોરી (Maida Bhel Kachori Recipe In Gujarati)
#Guess The Word ચટપટી મેંદાની ભેળ કચોરી Jayshree Doshi -
ચટપટી ભેળ (chatpati bhel Recipe in Gujarati)
#GA4#week26 ચટપટી ભેળ જે ઘણી બધી વસ્તુઓ ના મિશ્રણ થી બને છે એટલે ભેળ કેહવાય છે. ખાસ કરી ને બાફેલા બટાકા , પાપડી , મમરા અને જેને ચટપટી બનાવવાનો શ્રેય ખજૂર આંબલી ની ચટણી અને તીખું પાણી લઈ જાય છે..... મે આજે ખાટી કેરી પણ એડ કરી છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ભેળ એ એક ચાટ કહી શકાય છે...તો મે આજે a ચટપટી ભેળ બનાવી છે .. Twinkal Kalpesh Kabrawala -
ભીનું ભેળ(Bhini Bhel Recipe In Gujarati)
#ફટાફટમેં આજે ભીનું ભેળ બનાવી છે તમે પહેલી વાર સાંભળ્યું હશે કે ભીનું ભેળ શું હોય છે અમારે ત્યાં આ ભેળ મળે છે તેમાં બધા જ સલાડ સાંતળવામાં આવે છે. તેને સોફ્ટ કરી દેવામાં આવે છે પછી ભેળ બનાવવામાં આવે છે જે ખાવામાં બહુ જ સરસ અને સોફ્ટ લાગે છે. મેં આમાં ડુંગળી નથી ઉમેરી તમે આમાં ડુંગળી પણ ઉમેરી શકો છો. Pinky Jain -
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
ભેળ કચોરી એ ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ નો પ્રકાર છે જેમાં મેંદા અને રવા માંથી બનાવવામાં આવતી પ્લેન કચોરીમાં મમરા, બુંદી, સેવ, અલગ અલગ પ્રકારની ચટણીઓ, મીઠું દહીં, ધાણા, કાંદા અને દાડમ ઉમેરવામાં આવે છે. આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સરળ અને ટેસ્ટી નાસ્તા માં વપરાતી બધી જ વસ્તુઓ અગાઉથી બનાવીને તૈયારી કરી શકાય છે અને પીરસતી વખતે એસેમ્બલ કરીને પીરસી શકાય. ભેળ કચોરી નાસ્તા તરીકે, સ્ટાર્ટર અથવા તો લાઈટ મીલ તરીકે સર્વ કરી શકાય.વડોદરાની પ્યારેલાલની કચોરી ખુબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. એ જ કચોરી મેં બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)
#GA4#Week26#BHELઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે Preity Dodia -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 દુનિયાની દરેક મહિલાઓને ભેળ, પાણીપુરી, અલગ અલગ પ્રકારની chaat સમોસા તો ખૂબ જ ભાવતું હોય છે. જેમાં ભેળ એ એવી વાનગી છે જે નાના-મોટા સૌને પસંદ હોય છે. ચાલો આપણે જોઈએ છે એવી જ એક ભેળ... Khyati Joshi Trivedi -
મમરા ની ચટપટી ભેળ (Mamra Chatpati Bhel Recipe In Gujarati)
#GA4,#Week26#મમરાની ચટપટી ભેળ જે નાના-મોટા સૌને ભાવે તેવી Sonal Doshi -
તિરંગી પોંક ભેળ (Tirangi Ponk Bhel Recipe In Gujarati)
#RDS#JWC4#પોંક_રેસિપીસ#Cookpadgujarati#Tricolour_Recipe પોંક ભેળ એ પ્રાદેશિક અને મોસમી વિશેષતા છે, જે ‘પોંક’નામની ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી સાથે બનાવવામાં આવે છે. તે મૂળભૂત રીતે એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે સામાન્ય રીતે શિયાળામાં ખાવામાં આવે છે.શિયાળાના મહિનાઓમાં ટૂંકા ગાળા દરમિયાન, જુવાર અથવા સફેદ બાજરીના દાણા ખૂબ નાજુક અને રસદાર હોય છે. આ તબક્કે, તેને પોંક કહેવામાં આવે છે અને તેની ભેળ બનાવવાનો શ્રેષ્ઠ સમય છે. મેં આજે તિરંગી પોંક ભેળ બનાવી છે. જ્યારે પણ ઉજવણીનો મૂડ હોય ત્યારે એક પાર્ટી યોજવામાં આવે છે. મિત્રો, કુટુંબીજનો અને પડોશીઓને આમંત્રિત કરવામાં આવે છે આ પોંક ભેળનો સ્વાદ માણવા! Daxa Parmar -
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
ચટપટી ભેળ#GA4 #Week26કંઇક ચટપટું ખાવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે, જો ચટણી તૈયાર હોય તો બહુ જલ્દી બની જતી વાનગી છે. Snack કે લાઈટ ડિનર માટે બેસ્ટ Kinjal Shah -
પાણીપુરી(pani puri recipe in gujarati)
#cooksnap#cookpadindia#cookpadguj#cookpadપાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ. Neeru Thakkar -
ચટાકેદાર ભેળ (Chatakedar Bhel Recipe In Gujarati)
#GA4#Week26જયારે પણ એકદમ ચટપટું કઈ ખાવું હોય ત્યારે ભેળ જ યાદ આવે અને ખાવા ની પણ એટલી જ મજા આવે છે. Maitry shah -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#WEEK8સુરતમાં ડુમસ ના દરિયા કિનારે મળતી પ્રખ્યાત કોલેજિયન ભેળ ખૂબ જ ટેસ્ટી છે.આ કોર્ન ભેળ ઘરમાં રહેલી સામગ્રી માથી જ ઓછા સમયમાં અને સરળતાથી તૈયાર કરી શકાય છે. Ankita Tank Parmar -
ભેળ (Bhel Recipe in Gujarati)
ભેળ નાના-મોટા સૌને ભાવતી વાનગી છે આ એક એપિટાઈઝરનુ પણ કામ કરે છે.#GA4#week26 himanshukiran joshi -
રગડા ભેળ (Ragada Bhel Recipe In Gujarati)
#GA4#Week26 રગડા ભેળ નાના-મોટા સૌને ભાવે. એવી ટેસ્ટી અને ચટાકેદાર હું આજે બનાવું છું. ભેળ સાંજના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar
More Recipes
ટિપ્પણીઓ (7)