કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#AM2

#AM2

વધુ વાંચો

ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#AM2

#AM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  • 1 વાટકો બાસમતી ચોખા
  • કેસરી લેયર માટે
  • 1 નંગગાજર
  • 3 નંગટામેટાં
  • મીઠું
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીઘી
  • ચપટીહીંગ
  • ચપટીગરમ મસાલો
  • સફેદ લેયર માટે
  • થોડાકાજુ
  • 1 નંગબાફેલું બટાકુ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા લેયર માટે
  • 1જૂડી પાલક
  • 1/2 નંગકેપ્સિકમ
  • થોડાલીલા વટાણા
  • આદુ મરચાં ની પેસ્ટ
  • ચપટીજીરું
  • ચપટીહીંગ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીઘી
  • 1ગોળ ડબ્બો સેેટ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને 2,3 વાર સરસ થી ધોઈ લો પછી થોડીવાર પલળવા દો એક તપેલીમાં ગરમ પાણી કરી ચોખા ને છુટા રાંધી લેવા તેના ત્રણ ભા ગ કરી લો

    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે પાલક ને સરસ ધોઈને ને બાફી લઈ બ્લેન્ડર ફેરવી લેસું તેની પ્યૂરી બનાવી પછી કેપ્સિકમ અને વટાણા ને સમારી તૈયાર કરી લેવા

    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક તપેલીમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં ચપટી જીરું, હીંગ અને આદુ,મરચાં ની પેસ્ટ ઉમેરીને સૌ પ્રથમ કેપ્સિકમ નાખી સાંતળી લઈ,બાફેલા વટાણા નાખી દો વટાણા સાંતળી લઈ તેમાં જરુર મુજબ મીઠું નાખી પાલક ની પ્યૂરી ઉમેરી સરસ સાંતળી પાણી નો ભાગ બળી જાય એટલે તેમાં એક ભાગ ના બનાવેલ ભાત ઉમેરી દો તો તૈયાર છે લીલા લેયર નો પુલાવ

    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણે સફેદ લેયર તૈયાર કરી લઈ એ તેના માટે 1 નંગ બાફેલું બટાકા ને સમારી લઈ એ અને થોડા કાજુ ને એક લોયા માં તેલ અને ઘી ગરમ કરી સાંતળી તેમાં એક ભાગ નો ભાત ઉમેરી દો સારી રીતે મિક્સ કરી લો તૈયાર છે સફેદ લેયર પુલાવ

    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કેસરી લેયર માટે 2 ટામેટાં ની પ્યૂરી તૈયાર કરી લો 1 નંગ ટામેટાં ને ઝીણા સમારી લેવા અને ગાજર ને પણ ઝીણું સમારી લેવું એક લોયા માં તેલ,ઘી ગરમ કરી તેમાં પહેલા ટામેટાં અને સમારેલા ગાજર ને સાંતળી લેવા પછી ટામેટાં ની પ્યૂરી સાંતળી લઈ મીઠું અને મરચું પાઉડર નાખી પાણી બળી જાય એટલે બનાવેલ ભાત ઉમેરીને બરાબર મિક્ષ કરી લો તૈયાર છે કેસરી પુલાવ

    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પ્લાસ્ટિક નો ગોળ ડબ્બામાં નીચે ગ્રીન લેયર, વચ્ચે વ્હાઈટ લેયર અને ઉપર ઓરેન્જ લેયર દબાવીને ભરી પછી એક મોટી થાળી માં ડબ્બા ને ઊંધો વાળી થપથપવી ને પુલાવ ઢાળી લૌ એકદમ મસ્ત લેયર દેખાય આવશે સાઇડ માં લીલા મરચું કોથમીર લીમડાનાની ડાળી ગોઠવી લો

    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વધાર માં જીરું,લીમડાના પાન, તમાલપત્ર, તજ,લવીંગ વાપરી શકાય પણ અમારા ઘરમાં ઓછા મસાલા પસન્દ છે માટે મેં જીરું મૂકી ને વઘાર કરેલ છે ઓછા મસાલા માં પણ સરસ સ્વાદિષ્ટ લાગે છે 👌😊😊😊😊😊😊😊😊😊😊😊

    ત્રિરંગી વેજ પુલાવ (Trirangi Veg Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર April 12, 2021 19:32

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
April 15, 2021 05:19
wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
  2. કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
  3. કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
  4. લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
  5. લાપસી (Laapsi Recipe In Gujarati)
  1. બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati)
  2. મસાલા રાઈસ બોલ્સ (Masala Rice Balls Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી મઠ્ઠો (Strawberry Matho Recipe In Gujarati)
  4. ચાયનીઝ વૉનટૉન (Chinese Wonton Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14852164
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close