મસાલા રાઈસ બોલ્સ (Masala Rice Balls Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

આપણે વધેલા ભાતમાં થી ઘણી બધી રેસિપી બનાવી એ છે આજે હુ નવી રેસિપી લઈને આવી છુ મસાલા રાઈસ બોલ્સ ખૂબ જ સરસ બનીયા છે તમે આ રીતે જરૂર બનાવજો

#AM2
#post2
#ricerecipes

મસાલા રાઈસ બોલ્સ (Masala Rice Balls Recipe In Gujarati)

આપણે વધેલા ભાતમાં થી ઘણી બધી રેસિપી બનાવી એ છે આજે હુ નવી રેસિપી લઈને આવી છુ મસાલા રાઈસ બોલ્સ ખૂબ જ સરસ બનીયા છે તમે આ રીતે જરૂર બનાવજો

#AM2
#post2
#ricerecipes

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ચાર વ્યક્તિઓ
  1. ૨ કપ બોઈલ રાઈસ લીધા છે
  2. લીલું કેપ્સીકમ
  3. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  4. ૧ ચમચી ગરમ મસાલો
  5. ૧ ચમચી આમચૂર પાઉડર
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી જીરૂ પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. લીલા મરચા
  10. કોથમીર સમારેલી
  11. વઘાર માટે
  12. ૧ મોટી ચમચી રાઈ,જીરુ,અને
  13. ૧ મોટી ચમચીસફેદ તલ
  14. લીમડો
  15. ૨/૩લીલા મરચા
  16. ૧ મોટી ચમચી મેંદો
  17. ૧ મોટી ચમચીકોર્ન ફ્લોર
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ મસાલા રાઈસ બોલ્સ ની

  2. 2

    પછી આપણે જે લેફટ ઓવર રાઈસ ને હાથ થી મસળી લો આ રીતે મસળી ને તૈયાર છે

  3. 3

    તેમાં બધા મસાલા નાખી લઈએ, પછી તેને મિક્સ કરી લઈએ મિક્સ કરીને તૈયાર છે તમે જોઈ શકો છો

  4. 4

    હવે તેને હાથે થી રોલ વાળો આ રીતે પછી તેલ ગરમ થાય એટલે તેમાં ફા્ય કરી લઈએ

  5. 5

    મિડીયમ ગેસ રાખવાનો છે આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરો આ રીતે હવે તેને પ્લેટ માં કાઢી લઈએ

  6. 6

    હવે તેને વધારે કી્સપી કરવા માટે આપણે એહ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ લીલા મરચા અને સફેદ તલ નાખી લઈએ પછી સાંતળી લો

  7. 7

    પછી તેમાં ફા્ય કરેલા રાઈસ બોલ્સ નાખી લઈએ સરસ રીતે મિક્સ કરી લઈએ ૧ મિનિટ સુધી

  8. 8

    તો તૈયાર છે મસાલા રાઈસ બોલ્સ

  9. 9

    અલગ અલગ રીતે ફોટોગ્રાફી કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes