રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ અને ચોખા ને જાડું પિસવી લેવું અને એમાં છાસ નાખીને 8/10 કલાક માટે પલાળી રાખો.
- 2
સરસ આથો આવી જશે. પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું, આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો. સોડા નાખી અને થાળી માં મિશ્રણ રેડો, ઉપર લાલ મરચું/ મારી પાઉડર છાંટો અને 15/20 મિનિટ માટે સ્ટીમ કરો. ઠંડુ થાય પછી એના ટુકડા કરો અને પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14925923









ટિપ્પણીઓ (3)