કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલી (Rotli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટલી (Rotli Recipe In Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

#AM4

#AM4

વધુ વાંચો

રોટલી (Rotli Recipe In Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનીટ
2 વ્યક્તિ માટે
  • 1 વાટકો ઘઉં નો લોટ
  • 2 ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું (ઓપ્શનલ)
  • ઘી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લેવો તેમા 1 ચમચી તેલ નાખવુ પછી સરખુ મિક્સ કરી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લેવો અને સરખો હળવા હાથે મસળવો પછી તેમા તેલ વાળો હાથ કરી કૂણવો (મે મીઠું નથી નાખ્યું)

    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકો અને અટામણ નો લોટ લઈ રોટલી વણવી પછી રોટલી શેકો

    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સૌ પ્રથમ રોટલી એકબાજુ કાચી-પાકી શેકી ને ફેરવી લો પછી બીજી બાજુ બરાબર શેકી લો હવે ગેસ ઉપર થી લોઢી દૂર કરી જે બાજુ રોટલી કાચી-પાકી શેકી હતી એ બાજુ ભાઠા ઉપર રોટલી ફુલાવી લઈ નીચે ઉતારી લો પછી એમા 1 ચમચી ઘી લગાવી લેવુ આ રીતે બધી રોટલી બનાવી લેવી

    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે નાના મોટા સૌની મનપસંદ ગરમ ગરમ રોટલી

    રોટલી (Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર April 29, 2021 20:02

ટિપ્પણીઓ (4)

Ila Naik
Ila Naik @cook_20451370
April 30, 2021 09:32
wha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  2. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  3. આદુનો સ્કોવોશ અને શરબત (Ginger Squash / Sharbat Recipe In Gujarati)
  4. ક્રિસ્પી રોટી કોન (Crispy Roti Cone Recipe In Gujarati)
  5. પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  1. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  2. ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
  3. ખીચડી (Khichdi Recipe In Gujarati)
  4. ચીકુ શેક (Chikoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947859
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close