પનીરની સબ્જી (PAneer Sabji Recipe in Gujarati)

#MA
આજે મેં પનીરની સબ્જી બનાવી છે .(મારી ફેવરિટ અને મમ્મીના હાથે બનાવેલી..) જો કે મારા મમ્મી બનાવે એવી જ ટેસ્ટી બનાવવાની દિલથી ટ્રાય કરી છે અને ખુબ સરસ બની છે....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી ડુંગળી અને ટામેટાને સાંતળો.ઠંડું પડે એટલે એને મિક્સરમાં પીસી લો.
- 2
ફરી એક પેનમાં તેલ મૂકી તેમાં તમાલપત્ર, તજ, બાદિયાન આ બધું નાખી મિક્સરમાં પીસેલી ગ્રેવી નાખો.
- 3
હવે કાજૂને પણ એક ચમચી ઘી મૂકી સાંતળી લો. ત્યારબાદ કાજુ અને ખસખસ ની ગ્રેવી બનાવો અને એ ગ્રેવી ટામેટા- ડુંગળી ની ગ્રેવી ની અંદર નાખી દો.
- 4
ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું, મરચાની ભૂકી નાખી ગ્રેવી પકાવી લો. તેલ છૂટું પડે એટલે એની અંદર પનીર નાખી દો.
- 5
હવે તૈયાર પનીરની સબ્જી ને સર્વિંગ બાઉલમાં કાઢી,ઉપર ફ્રેશ મલાઈ વડે ગાર્નિશિંગ કરો..
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)