કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીર પૂરી અને બટાકાની સબ્જી (Kheer Poori Bataka Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીર પૂરી અને બટાકાની સબ્જી (Kheer Poori Bataka Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીર પૂરી અને બટાકાની સબ્જી (Kheer Poori Bataka Sabji Recipe In Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

#MA
આ રેસીપી મારી મમ્મીએ શીખવ્યું છે ... અને મારા પરિવારને આ ખૂબ ગમે છે.

#MA
આ રેસીપી મારી મમ્મીએ શીખવ્યું છે ... અને મારા પરિવારને આ ખૂબ ગમે છે.

વધુ વાંચો

ખીર પૂરી અને બટાકાની સબ્જી (Kheer Poori Bataka Sabji Recipe In Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

#MA
આ રેસીપી મારી મમ્મીએ શીખવ્યું છે ... અને મારા પરિવારને આ ખૂબ ગમે છે.

#MA
આ રેસીપી મારી મમ્મીએ શીખવ્યું છે ... અને મારા પરિવારને આ ખૂબ ગમે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 hr 30 mnt
3 વ્યક્તિ
  • (પૂરી બનાવવા)
  • 1 વાટકોઘઉં નો લોટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું
  • 1/2 ચમચી ધાણા પાઉડર
  • તેલ મોણ માટે
  • (ખીર બનાવવા)
  • 100 ગ્રામ ચોખા
  • 200 ગ્રામ ખાંડ,
  • 1 લિટર દૂધ
  • 5 ઇલાઇચી
  • 100 ગ્રામ બદામ કાજુ
  • (બટાકાની સાબ્જી બનાવવા)
  • 4 બટાકા બોઇલ
  • 2 ચમચીતેલ
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીધાણા પાઉડર
  • મીઠું
  • 1/2 ચમચીખાંડ
  • 1 ચમચી ધાણા
  • 1ટામેટાં
  • ૧/૨ ચમચીલીલા મરચાં આદુ લસણની પેસ્ટ
  • લીમડો
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 1 ટીસ્પૂનહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 hr 30 mnt
  1. 1

    (પૂરી બનાવા) સૌ પ્રથમ ઘઉંનો લોટ લો... સ્વાદ મુજબ મીઠું, મરચું પાઉડર, ધાણા પાઉડર, 2 ચમચી તેલ નાખીને બરાબર મિક્ષ કરી લો... પછી તેમાં પાણી નાખો... જરૂર મુજબ. આટ્ટા તૈયાર છે.

  2. 2

    હવે આટા લો. ત્યારબાદ પૂરી બનાવો. ત્યારબાદ તેલમાં તળી લો. પૂરી તૈયાર છે.

  3. 3

    (ખીર બનાવા) સૌ પ્રથમ ચોખા ધોવા અને તેને પાણીમાં ઉકાળો.

  4. 4

    બાફેલા ચોખા પછી તેમાં ગરમ ​​દૂધ નાખો. તેને 10 મિનિટ માટે boil કરો.. હવે તેમાં ખાંડ, ઇલાયચી નાખો.

  5. 5

    હવે તેને 20 મિનિટ ઉકાળો. હવે કાજુ બદામ ઉમેરો.. ખીર તૈયાર છે.ઠંડી થાય ત્યાં સુધી રાહ જુઓ.તે પછી સર્વ કરો.

  6. 6

    (બટાકા સબ્જી બનાવા) ચાર બોઇલ બટાકા લો. તેને કાપો. પછી એક તવા લો. અને જરૂર મુજબ તેલ ઉમેરો.

  7. 7

    તેમાં રાઈ, જીરું, લીમડો, હલ્દી, હિંગ નાંખો.

  8. 8

    હવે તેમાં કાપેલા બટાકા, લાલ મરચાનો પાઉડર, ધાણા પાઉડર, એક કટ ટામેટા, લીલા મરચાના આદુ લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે ખાંડ, મીઠું, કોથમીર નાખો. અને તેને બરાબર મિક્ષ કરી લો.

  9. 9

    હવે થોડું પાણી પણ નાખો. આપણો સબજી તૈયાર છે.
    અને સંપૂર્ણ વાનગી પણ તૈયાર છે. તેને સર્વ કરો.

    ખીર પૂરી અને બટાકાની સબ્જી (Kheer Poori Bataka Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
પર May 10, 2021 11:21
Botad
i like to make new recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 10, 2021 13:31
Wha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીર પુરી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. ઘઉં અને રાગી ની સુખડી (Wheat Raagi Sukhdi Recipe In Gujarati)
  1. મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)
  2. ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
  3. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
  4. ટુ લેયર ખમણ વીથ મેંગો ગ્રીન ચટણી (Two Layer Khaman with Mango Green Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14995501
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close