રવા ના લાડવા (Rava Ladoo Recipe In Gujarati)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal
શેર કરો

ઘટકો

45 મિનિટ
બે લોકો
  1. 1 વાટકીરવા નો લોટ
  2. 1/2 વાટકી ઘઉં નો લોટ
  3. 1/2 વાટકી ચણા નો લોટ
  4. ઘી
  5. તળવા તેલ
  6. ચોથા ભાગ ની ખાંડ દળેલી
  7. ગોળ
  8. ડ્રાય ફ્રુટ
  9. ખસખસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રવા ના લોટ મા ચણા અને ઘઉં નો લોટ લઈ મિક્સ કરી ઘી નું એક ચમચી મોણ નાખો. ને મિક્સ કરો.

  2. 2

    પાણી ગરમ કરી અને એ ગરમ પાણી માં હાથ બોડતા જાય ધીમે ધીમે તે મિશ્રણ ના મુઠીયા વડી લો.

  3. 3

    મૂઠિયાં ને ધીમે તાપે તેલ મા તળી લો.

  4. 4

    હવે મુઠીયા ને ભાંગીને ભુક્કો કરી લો. મિક્સર મા ફેરવી શકાય. તેમાં દળેલી ખાંડ ગોળ અને લાડવા વડે એટલું ઘી ગરમ કરીને ઉમેરો તેમજ ડ્રાય ફ્રૂટ ઉમેરો.

  5. 5
  6. 6

    હવે તેને લાડુ ના આકાર માં ઢાળી લો. લાડવા તૈયાર છે. લાડુને ખસખસ માં રગદોળી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heenaba jadeja
પર
Gondal

ટિપ્પણીઓ

Similar Recipes