કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#EB
#Week3

સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે.
કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં ‌મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  1. ૧ કપકાજુ
  2. ૫૦ ગ્રામ બટર
  3. ૪મડિયમ સાઇઝ ડુંગળી ઝીણી સમારેલી
  4. ૩ટામેટા
  5. ૭-૮ નંગલસણ ની કળી
  6. ૪લંવિગ
  7. ૨ નંગતજ
  8. ૨ ટેબલસ્પૂનકાજુ
  9. ૧ ટેબલસ્પૂનમગજતરી બી
  10. ૧/૨ ટેબલસ્પૂનજીરુ
  11. ૨ નંગતમાલપત્ર
  12. ૨લાલ આખાં લાલ મરચાં
  13. ચપટીહિંગ
  14. ૨ ટેબલસ્પૂનકાશ્મીરી મરચું પાઉડર
  15. ૧/૨ ટેબલસ્પૂનહળદર
  16. ૧ ટેબલસ્પૂનગરમ મસાલો
  17. ૧/૨ ટેબલસ્પૂનધાણા જીરું પાઉડર
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ૨ ટેબલસ્પૂનફ્રેશ ક્રિમ
  20. ૧/૨ કપપનીર ડાઇઝ શેપ માં કટ કરેલા
  21. કસૂરી મેથી
  22. કોથમીર ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર જાર માં ટામેટા, લસણ,તજ, કાજુ, મગજતરી ના બી અને થોડું પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી લો.કાજુ ને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાં.

    કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે પેનમાં બટર લઇ તેમાં જીરું, તમાલપત્ર, લાલ આખાં મરચાં ઉમેરો.પછી તેમાં હીંગ નાખી ને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો.હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવી.હવે લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર ઉમેરી ને ૫ થી ૧૦ મિનિટ સુધી સાંતળવું.

    કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો. મીઠું સ્વાદ અનુસાર ઉમેરો.હવે ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ સુધી થવા દેવું.પછી તેમાં ફ્રાય કાજુ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

    કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે ઉપર થી ફ્રેશ ક્રીમ ઉમેરો.પનીર અને કસૂરી મેથી પણ ઉમેરી મિક્સ કરી લો.ઉપર થી કોથમીર ગાર્નિશ કરી લેવી.તૈયાર છે કાજુ પનીર મસાલા.જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે.

    કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    કાજુ પનીર મસાલા ને નાન, પરાઠા, રોટી સાથે સર્વ કરી શકાય છે.

    કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર May 28, 2021 13:33
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 30, 2021 19:13
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
  2. જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
  3. ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
  4. ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
  5. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  1. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  2. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  3. છુંદો (Chhundo Recipe In Gujarati)
  4. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15069036
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close