પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Patel Neeta
Patel Neeta @cook_30416984
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનીટ
૪ વ્યકિત માટે
  1. 250 ગ્રામ મેંદો
  2. 4 મોટી ચમચી ઘી
  3. મીઠું
  4. 1/2 ચમચી અજમો
  5. 4 મોટા બાફેલા બટાકા
  6. 1/2 કપ વટાણા બાફેલા
  7. 1 ચમચી ફુદીનો
  8. 2 ચમચી લીલા ધાણા
  9. 2 લીલા કાપેલા મરચા આદુ ક્રશ કરેલું
  10. ચાટ મસાલો
  11. 1/2 ચમચી આમચૂર પાઉડર
  12. 1/2 ચમચી હળદર
  13. 1 ચમચી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં મીઠું અજમો પાણી નાખી તેલનું મોણ નાખી લોટ બાંધી દેવો

  2. 2

    એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી જીરુ તતડાવીને કાપેલાં મરચાં સાંતળો ત્યારબાદ અંદર સુકો ઢાનો નાંખી બાફેલા બટાકા તેમાં વટાણા નાંખી મિક્સ કરવું ત્યારબાદ ચાટ મસાલો આમચૂર પાઉડર અને બાકીના મસાલા તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી મિશ્રણ ઠંડું પાડવું ત્યારબાદ બાંધેલા લોટમાંથી લુઆ પાડી અને વચ્ચેથી રોટલી કાપી અંદર સમોસા જેવો આકાર વાળી અંદર મિશ્રણ ભરી સમોસા તળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Neeta
Patel Neeta @cook_30416984
પર

Similar Recipes