કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#GA4 #Week11
મગ એક એવું કઠોળ છે જે પ્રોટીન થી ભરપુર છે... માંદા માણસો ને પણ સાજા કરે એવા આ કઠોળ નાં સેવન થી નાના મોટા સૌ કોઈને ઉપયોગી છે. તેમાંયે ફણગાવેલા મગ ની nutritional value ખૂબ જ વધી જાય છે.

#GA4 #Week11
મગ એક એવું કઠોળ છે જે પ્રોટીન થી ભરપુર છે... માંદા માણસો ને પણ સાજા કરે એવા આ કઠોળ નાં સેવન થી નાના મોટા સૌ કોઈને ઉપયોગી છે. તેમાંયે ફણગાવેલા મગ ની nutritional value ખૂબ જ વધી જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ લોકો માટે
  1. ૧ કટોરીમગ
  2. ૧ ચમચીચાટ મસાલો
  3. ૧/૨ ચમચીમરી પાઉડર
  4. ૧/૨ ચમચીશેકેલ જીરૂ પાઉડર
  5. ૧/૨ ચમચીમીઠું
  6. પાણી મગ ને ધોઇ ને પલાળવા માટે
  7. ૧લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કટોરી મગ લેવા અને તેને ધોઈ ને પલાળવા.૭-૮ કલાક માટે પલાળી રાખો. બાઉલ ને ઢાંકી ને રાખવું.

    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે જોઈ શકાય છે કે મગ થોડાં ફૂલી ગયા છે. તેનું પાણી નિતારી તેને એક પાતળું કપડું લઇ તેમાં બાંધી લો. બાંધી ને ફરી પાછા ઢાંકી તેની પર વજન મૂકી ને ૫-૬ કલાક રહેવા દો.

    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જોઈ શકાય છે મગ નાં કોટા ફૂટ્યાં છે અને તે ખાવા માટે એકદમ તૈયાર છે. તેને તમે સલાડ ની જેમ પણ ખાઈ શકો અને તેને વઘારી ને શાક ની જેમ પણ ખાઈ શકો.

    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ ફણગાવેલા મગ ને એક કટોરા માં લઇ તેમાં મીઠું, ચાટ મસાલો, જીરૂ પાઉડર, મરી પાઉડર અને લીંબુ નો રસ ઉમેરી ચટપટા બનાવીએ.

    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે સુપર હેલથી અને ટેસ્ટી એવા ફણગાવેલા મગ.... સુપર પ્રોટીન રિચ બાઉલ

    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પ્રોટીન રીચ બાઉલ (Protein Rich Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર May 30, 2021 11:52

ટિપ્પણીઓ (5)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
December 24, 2021 04:54
Mane what's up or messgner ma msg karo
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
  2. ફાયર ચાટ પૂરી (Fire Chaat Poori Recipe In Gujarati)
  3. ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Gathiya Recipe In Gujarati)
  4. આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
  5. સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
  1. નમકીન ચવાણું (Namkeen Chavanu Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  3. ઘઉંનો લોટ અને ગોળ ના સક્કરપારા (Wheat Flour Jaggery Shakkarpara Recipe In Gujarati)
  4. રાજસ્થાની લસ્સી (Rajasthani Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15078621
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close