નમકીન ચવાણું (Namkeen Chavanu Recipe In Gujarati)

Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108

#GA4
#Week7
સવાર નો નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપમકાઈના પૌવા
  2. ૧/૨ કપજાડા પૌવા
  3. ૧/૨ કપશીંગ દાણા
  4. ૧/૨ કપપલાળેલા મગ
  5. ૧/૨ કપપલાળેલા મઠ
  6. ૧/૨ કપપલાળેલા મેસુર
  7. ૮-૧૦ નંગ કાજુ ઉભા કાપેલા
  8. ૮-૧૦ નંગ કીસમીસ
  9. ૬-૮ લીમડાના પાન
  10. ૨-૩ નંગ લાલ સુકા મરચા
  11. ૧ ચમચીમીઠું
  12. ૨ ચમચીમરચું પાઉડર
  13. ૧/૨ ચમચીહળદર પાઉડર
  14. ૧/૨ ચમચીદળેલી ખાંડ
  15. 1/4 ચમચી લીંબુના ફૂલ
  16. ૧/૨ ચમચીવરિયાળી નો પાઉડર
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધો મસાલો મીક્સ કરી લો. મીઠું મરચું પાઉડર હળદર વરિયાળી નો પાઉડર દળેલી ખાંડ લીંબુના ફૂલ આ બધી વસ્તુઓ એક વાટકીમાં સારી રીતે મિક્સ કરી લો.

  2. 2

    તળવા માટે નું તેલ ગરમ કરી તેમાં શીંગ દાણા મગ મઠ અને મેસુર અલગ અલગ તળી લો. તળાય જાય એટલે તેમાં મીક્સ કરેલો મસાલો થોડો નાખો.

  3. 3

    ત્યાર બાદ જાડા પૌવા તરી લો. બાદમાં મકાઈના પૌવા તરી લેવા. ત્યાર બાદ કાજુ કીસમીસ લીમડો અને લાલ સુકા મરચા અલગ અલગ તળી લો.

  4. 4

    ત્યાર બાદ બધું મીક્ષ કરી તેમાં મસાલો નાખી સારી રીતે મિક્સ કરી સાવ ઠરી જાય પછી કોરી બરણીમાં ભરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Bhalodia
Sangeeta Bhalodia @sangi_13108
પર

Similar Recipes