મકાઇ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB
week 9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ના દાણા ને ધોઇને કાણાવાળા વાસણ મા નિતારી લેવા.
- 2
ત્યારબાદ એક તપેલીમાં લેવા
- 3
તેની અંદર ચણાનો લોટ, ચોખાનો લોટ, બધા મસાલા, ચોપ કરેલી ડુંગળી, લીલા ધાણા,વાટેલા આદુ મરચાં લસણ બધું નાખીને બરાબર મિક્સ કરવું.
- 4
ત્યારબાદ ગેસ પર એક લોયામાં તેલ મૂકી તેમાં મકાઈના વડા મુકવા.
- 5
ગુલાબી રંગના ને થોડા ક્રિસ્પી થાય એટલે તેલ નિતારીને કાઢી લેવા.
- 6
ત્યાર બાદ સર્વિંગ ડિશમાં લઈને ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15201164










ટિપ્પણીઓ (3)