પાસ્તા સલાડ

સલાડ શરીર માટે ખૂબ ફાયદાકારક છે માટે ભોજન પહેલાં હંમેશા સલાડ ખાવું જોઈએ. સલાડ માં સારા પ્રમાણમાં પ્રોટીન , વિટામિન, ફાઇબર મળે છે...
પાસ્તા સલાડ
સલાડ શરીર માટે ખૂબ ફાયદાકારક છે માટે ભોજન પહેલાં હંમેશા સલાડ ખાવું જોઈએ. સલાડ માં સારા પ્રમાણમાં પ્રોટીન , વિટામિન, ફાઇબર મળે છે...
Cooking Instructions
- 1
ગેસ ઉપર પેનમાં ઓલિવ ઓઈલ અને બટર નાંખી ગરમ કરી તેમાં ગાર્લિક પેસ્ટ અને સેલેરી નાખી હલાવો. બાદ ગાજર, ઝુકીની, બેલ પેપર, boiled કોર્ન આ બધા ને સ્ટેપ બાય સ્ટેપ નાખતા જવું ને હલાવતા જવું ત્યારબાદ એક કપ boiled પાસ્તા ને સુધારેલ બેઝીલ નાખવા ને ચમચાથી હલાવી તેમાં મરી પાવડર, ઓરેગાનો,પીઝા સીઝનીંગ, મેગી cube આ બધું સ્ટેપ બાય સ્ટેપ નાખતા જવું અને હલાવતા જવું બાદ ગેસ બંધ કરી સલાડ ને બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવું.
Cooksnaps
Did you make this recipe? Share a picture of your creation!
Similar Recipes
-
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ગઈ કાલે #cookpadgujarati પર Palak Sheth ના સેન્ડવીચ ઢોકળાં જોયા. બનાવ્યા વગર રહેવાયું નહિ!!!! મેં એમની રેસીપી માં થોડા ફેર-ફાર કરી ને આ બનાવ્યા છે. ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... 😋😋 ઘરમાં બધા ને બહુ જ ભાવ્યાં...તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?😋😋😍😊🤤#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati) બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
પાઉંભાજી.(Pavbhaji Recipe in Gujarati) પાઉંભાજી.(Pavbhaji Recipe in Gujarati)
#WLD#Cookpadgujarati પાઉંભાજી માં ઘણા શાકભાજી નો ઉપયોગ થતો હોય છે. આ વાનગી ખૂબ ઝડપથી અને સરળતાથી તૈયાર થાય છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ સિક્રેટ પાઉંભાજી ની રીત. Bhavna Desai -
ગ્રીન મંચુરિયન.(Green Manchurian recipe in Gujarati) ગ્રીન મંચુરિયન.(Green Manchurian recipe in Gujarati)
#WCR#Cookpadgujarati ગ્રીન મંચુરિયન ખરેખર ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપી અમારા દક્ષિણ ગુજરાત ના શેફ વિરાજ નાયક ની રેસીપી ફોલો કરી બનાવી છે. Bhavna Desai -
કચ્છી ખીચડી.(Katchi Khichdi recipe in Gujarati) કચ્છી ખીચડી.(Katchi Khichdi recipe in Gujarati)
#KRC કચ્છી ખીચડી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે. Bhavna Desai -
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati) વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati) ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)
#WKR#Cookpadgujarati ઘંઉ ના ફાડા માં થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ફાડા માં સૌથી વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. ઓછી કેલેરી અને વધારે પ્રમાણમાં ન્યુટ્રિશન હોય છે. પચવામાં હલકી અને સરળતાથી બની જાય છે. ડાયાબિટીસ માટે ઉત્તમ આહાર છે. Bhavna Desai
More Recipes
Comments (3)