ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)

Bhakti Viroja @BHAKTIVIOROJA
ઘણી વખત ભાત વધ્યા હોય ને એને નાખી દેવા કરતાં એના ભજીયા બનાવી શકાય છે.
ભાત ના ભજીયા (Rice Bhajiya Recipe In Gujarati)
ઘણી વખત ભાત વધ્યા હોય ને એને નાખી દેવા કરતાં એના ભજીયા બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત મે પેહલા થી જ બનાવી રાખ્યા છે. હવે એક બાઉલમાં ભાત, ડુંગળી, ધાણાભાજી, બેસન, મીઠું સ્વાદ મુજબ,હળદર અને હિંગ બરાબર મિક્ષ કરવું.
- 2
ગેસ પર તેલ ગરમ મૂકીશું તેલ આવે ભજીયાં ઉતારી ગરમ ગરમ ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું.
- 3
આ ભજિયાં થોડા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ અને સોફ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15434958

ટિપ્પણીઓ (8)