શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1/2 કપખાંડ
  3. 3 ટેબલ સ્પૂનઘી
  4. ચપટીમીઠું
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખાંડ ને ૩૦ મિનિટ પહેલા પાણી મા પલાળી દેવી.

  2. 2

    હવે એક બાઉલમાં લોટ લોટ લેવો પછી તેમાં ચપટી મીઠું અને ઘી ઉમેરી બરોબર મિક્સ કરી લો. પછી તેમાં ખાંડ નું પાણી લઈ તેના થી જ લોટ બાંધો.લોટ ને ૧ કલાક માટે રેસ્ટ આપવો.

  3. 3

    કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.લોટ ને મસળી લેવો અને લુઓ બનાવી તેમાં થી મોટી રોટલી વણી શક્કરપારા કટિંગ કરી લેવા.

  4. 4

    શક્કરપારા ને પહેલા ધીમા ગેસ પર ત્યારબાદ થોડો ગેસ ફાસ્ટ કરી ને શક્કરપારા તળી લેવા.

  5. 5

    શક્કરપારા ઠરી જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes