ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામકોપરાનું ખમણ
  2. 125 ગ્રામખાંડ
  3. 50 ગ્રામમાવો
  4. 2 ચમચીઘી
  5. બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ટોપરાનું ખમણ,માવો અને ખાંડ તૈયાર કરો. તેમજ માવાને ખમણી લો.

  2. 2

    હવે એક વાસણમાં ખાંડ લો.ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો. હવેપછી તેને સતત હલાવતા રહો. પછી તેમાં બે-ત્રણ ટીપા ફૂડ કલર ઉમેરો.

  3. 3

    ત્યાર પછી ચાસણી એકતારી થાય તેવી બનાવી પછી તેમાં માવો ઉમેરી હલાવી લો.

  4. 4

    પછી તેમાં ટોપરાનું ખમણ અને ઘી ઉમેરો.અને તેને બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    હવે હવે એક પ્લેટ ને ઘી લગાવી લો અને આ મિશ્રણને થાળીમાં પાથરી દો.તૈયાર છે ટોપરાપાક.

  6. 6

    ઉપરથી બદામની કતરણ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
WaaahHello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes