મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#ff3
સાતમ આઠમ નિમિત્તે ખાસ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦/૪૫ મિનિટ
૫/૬ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ચણા નો કરકરો લોટ
  2. ૪૦૦ ગ્રામ ખાંડ
  3. ૧૦ થી ૧૨ નંગ કાજુ
  4. ૧૦ થી ૧૨ નંગબદામ
  5. ૪૫૦ ગ્રામ ઘી
  6. ૨ ચપટીખસ ખસ
  7. ૧/૨ ચપટીમીઠો કલર
  8. ૧/૨ વાટકીદૂધ

રાંધવાની સૂચનાઓ

૪૦/૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટમાં દૂધ અને કરી તેમા ત્રણથી ચાર ચમચી ઘી નાખીને ધાબુ દેવું

  2. 2

    ધાબુ દાઈ ને પાંચ મિનિટ રાખી ને ચાળી લેવુ.ત્યાર બાદ એક કડાઈ માં ઘી મૂકી ગરમ થઈ જાય એટલે લોટ ઉમેરી હલાવવું.

  3. 3

    લોટ નો રંગ બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકો ધીમા તાપે.

  4. 4

    ત્યાર બાદ એક કડાઈ માં ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી હલાવવું.ચાસણી બે તારી લેવી.

  5. 5

    તેમાં કલર ઉમેરવો પછી બેય થોડા ઠંડા થવા દેવા પછી તેમાં લોટ ઉમેરી બરાબર હલાવી મિક્સ કરી લેવું

  6. 6

    કાજુ બદામ ની કતરણ ભભરાવી એક થાળી માં ઢાળી દેવું અને કપા પડી પીસ તૈયર કરી પીરસો

  7. 7

    સાતમ આઠમ હોય એટલે મોહન થાળ તો હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes