શક્કરપારા (shakkar para recipe in Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
શક્કરપારા (shakkar para recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટને ચાળીને તેમાં બધા મસાલા કરો. પછી તેમાં મુઠ્ઠી વળે તેટલું મોણ નાખો. પછી બરાબર લોટ મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધી લો. લોટને 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે તેમાંથી લૂઆ બનાવીને મોટી રોટલી જેવું બનાવી લેવું. બહુ જાડી પણ નહીં એ બહુ પતલી પણ નહીં તેવી રોટલી વણી છરીથી કટ કરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો. તૈયાર છે શક્કરપારા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438589



ટિપ્પણીઓ (7)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊