Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15906306
સૌ પ્રથમ એક પેન માં પાણી ઉકળવા મુકો. ત્યારબાદ તેમાં કોફી પાઉડર નાખી ૨ મિનિટ જેટલું ઉકાળો.
ત્યારબાદ બીજા બધા ઘટકો ઉમેરી ઉકળવા દો.તો રેડી છે આપણો કાવો.શિયાળા માં ગરમ ગરમ કાવા ને એન્જોય કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (6)