છોલે (Chhole Recipe In Gujarati)

Trupti Purohit Jani @tupi_2407
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ને 4-5 કલાક પલાળી લો.હવે ચણા ને મીઠું નાખી બાફી લો.
- 2
ગ્રેવી માટે ડુંગળી,લસણ,આદુ અને મરચા ને મિક્ષી માં ક્રશ કરી લો.પછી આ જ રીતે ટામેટા ને પણ ક્રશ કરી લો.
- 3
હવે તેલ માં જીરું મૂકી ડુંગળી વડી ગ્રેવી નાખી 3-4 મિનિટ સાંતળી લો પછી ટામેટા ની ગ્રેવી નાખી દો.
- 4
હવે બધા મસાલા એડ કરી 5 મિનિટ સાંતળી લો.છેલ્લે બાફેલા ચણા નાખી ધાણા ભાજી નાખી અને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસીપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી પાયલ ભટ્ટની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ પાયલબેન રેસિપી શેર કરવા બદલ આજે મેં છોલે કુકરમા બનાવ્યા છે Rita Gajjar -
-
-
-
જૈન છોલે ચણા મસાલા (Jain Chhole Chana Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR2#week2 Sneha Patel -
લસુની છોલે (Lasuni Chhole Recipe In Gujarati)
શિયાળા ની સીઝનમાં લીલું લસણ આવે અને એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજબરોજ ની રસોઇ માં ઉપયોગ કરીએ તો સ્વાદ પણ સારો આવે અને હેલ્થ માટે પણ સારું રહે..આજ મે લીલા લસણના ઉપયોગ વડે લસૂની છોલે બનાવ્યા છે. Stuti Vaishnav -
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
લંચ ડિનર કે પછી brunch માં પણ સેટ થઈ જાય એવીરેસિપી છોલે મસાલા.. Sangita Vyas -
-
-
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
-
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15896896
ટિપ્પણીઓ (4)