રોસ્ટેડ મમરા મખાના મમરી (Roasted Mamra Makhana Mamri Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
રોસ્ટેડ મમરા મખાના મમરી (Roasted Mamra Makhana Mamri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ ગરમ કરી ને મમરા ને કોરા શેકી લેવાના,
- 2
આ કઢાઈ મા મખાના ને ડ્રાય રોસ્ટ કરી લેવાના.
- 3
સીગંદાણા શેકી ને ફોતરા કાઢી લેવાના
- 4
મમરી હોમમેડ છે લિકં મા આપેલી છે
- 5
સેવ પણ હોમમેડ છે,લિકં મા આપેલા છે
- 6
કઢાઈ મા તેલ ગરમ કરી ને ચપટી હળદર નાખી ને મમરા નાખી દેવુ,અને હલાવી ને રોસ્ટેડ સીગંદાણા,મખાના,મીઠુ નાખી ને સારી રીતે હલાવી ને ગૈસ બંદ કરી ને મમરી અને સેવ મિક્સ કરી ને એર ટાઈટ ડબ્વા મા ભરી લેવુ. અને જયારે ખાવુ હોય ખાવાનુ, તૈયાર છે ઓઈલ લેસ "રોસ્ટેટ મમરા,મખાના મમરી"ના ટેસ્ટફુલ નાસ્તા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ ચેવડો (Roasted Chevdo Recipe In Gujarati)
#ટી ટાઈમ રેસીપી#હેલ્ધી રેસીપી#ઓઈલ લેસ રેસીપી#ઑલ ટાઈમ ફેવરીટ Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ઈવનીગ ટી ટાઈમ રેસીપી બાલકો ની ફેવરીટ રેસીપીકવીક એન્ડ ઈજી રેસીપી છોટી છોટી ભુખ ની મનપસંદ રેસીપી Saroj Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
વઘારેલા લસણિયા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા મમરામમરા લગભગ દરેક ના ઘરે બનતા હોય છે , હલ્કા ફુલકા સુપ્ચાચ નાસ્તા છે,ફટાફટ બની જાય છે ,મે દરેક ના મનપસંદ મમરા ના નાસ્તા મા મખાના જે પોષ્ટિકતા થી ભરપુર છે , નાખયુ છે સીન્ગદાણા , સેવ ક્ન્ચીનેસ આપે છે અને કાજૂ ,બદામ,સુકી દ્રાક્ષ રીચ લુક ની સાથે હેલ્ધી બનાવે છે Saroj Shah -
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી #બેસન રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#યલો રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
રાગી વેજ અપ્પમ (Ragi Veg Appam Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ઈન્સટેન્ટ,કવીક એન્ડ ઈજી રેસીપી#સાઉથ ઈડિયન ફયુજન રેસીપી Saroj Shah -
રોસ્ટેડ સ્પાઇ્સી મખાના(Roasted spicy Makhana recipe in gujarati)
#માઇઇબુક#Post25 Mitu Makwana (Falguni) -
રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)
#Healthy tasty#quick n easy recipe#cooksnape recipe#masala Box .. halderક્રંચી મંચી રોસ્ટેડ મખાનાurviji ની રેસિપિ જોઈને મસાલા ચેન્જ કરીને બનાવ્યા છે મખાના કમલ કાકડી માથી બનતા એક પોષ્ટિક ડ્રાય ફુટ છે Saroj Shah -
ઈન્સટેન્ટ રવા ઓટ્સ ઢોકળા (Instant Rava Oats Dhokla Recipe In Gujarati)
#ff2#jain recipe#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
રોસ્ટેડ પીનટ મખાના (Roasted Peanut Makhana Recipe In Gujarati)
# વ્રત/ઉપવાસ રેસીપી#ફરાળી રેસીપી#ff3# childhood recipe# હેલ્ધી ઓઈલફ્રી રેસીપી#પ્રોટીન,કેલ્શીયમ રેસીપી Saroj Shah -
ઓટ્સ ના વેજી પેનકેક (Oats Veggie Pancake Recipe In Gujarati)
#GA4#Week7#ઈવનીગ સ્નેકસ#લંચબાસ રેસીપી #કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
રોસ્ટેડ મસાલા મખાના (Roasted Masala Makhana Recipe In Gujarati)
મખાના ના તો બહુ જ ફાયદા છે. તેમાં કેલરી બહુ જ ઓછી હોય છે. વજન ઉતારવા માં મદદ રૂપ બને છે. હાર્ટ ના દર્દી, ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર ના દર્દી લઇ શકે છે.તેમાં થી પ્રોટીન બહુ જ મળે છે. Arpita Shah -
સોજી ના વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
રોસ્ટેડ મખાના (Roasted Makhana Recipe In Gujarati)
#RC2#WeeK2ડાયેટ નાસ્તો Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
દુધી ના રાયતા (Dudhi Raita Recipe InnGujarati)
#કવીક એન્ડ ઈજી રેસીપી#સાઈડ ડીશ#ટેસ્ટી એન્ડ ડીલીશીયસ Saroj Shah -
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
-
મખાના-મમરા નો ચેવડો (Makhana Mamra Chevda Recipe In Gujarati)
મિત્રો સાંજ નો સમય છે ને થોડી ભુખ લાગી છે.પણ હળવો અને ડાયટ નાસ્તેા કરવો છે તો મારી પોતાની જ રેસીપીથી મખાના મમરા નો આ ચેવડો બનાવી દો.Apeksha Shah(Jain Recipes)
-
-
ખાજલી (પડ વાળી)(khajali recipe in Gujarati)
#સુપરશેફ2# ફલોર/લોટ#મૈદો, રવો ,ચોખા ના લોટ,ઘંઉ ના લોટ નાસ્તા અને ફરસાણ ની કવીક એન્ડ ઈજી રેસીપી ,છે, 20,25 દિવસ સ્ટોર કરી શકો છો ટી ટાઈમ નાસ્તા ,ની સાથે કીટસ ને લંચ બાકસ મા પણ આપી શકો છો.. Saroj Shah -
મસાલા રોસ્ટેડ મખાના(masala roasted makhana recipe in Gujarati)
#GA4#Week13#Post1#Makhana મખાના ડ્રાયફ્રુટ ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે,, તેને રોસ્ટેડ કરીને ખાવાની અલગ જ મજા આવે છે Payal Desai -
ચીઝ બટર ઓપન સેન્ડવીચ (Cheese Butter Open Sandwich Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી# ટી ટાઈમ સ્નેકસ રેસીપી Saroj Shah -
-
મખાના મમરા(Makhana Mamra Recipe in Gujarati)
મખાના ડાયાબિટીસ માં ઉપયોગી છે.. it's also Recover all types of Pain in our Body...We Have to Take 3 Makhana in Whole over Day to Be Healthy...💪🏻 It's Known as Fruit of God🙏 Gayatri joshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ માં વઘારેલા મમરા. ખૂબ જ ઓછા ઘટકો થી બને છે. સરળ એન્ડ જલ્દી બનતા, નાસ્તા માં ખવાય, ખૂબ જ હેલ્ધી એન્ડ પચવા માં હલકા.#SJ Hency Nanda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15906191
ટિપ્પણીઓ (6)