પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માટલામાં દહીં જમાવી લેવું પછી આ દહીં નો ઉપયોગ કરવો.હવે એક પવાલી માં દહીં લો તેમાં પાઈનેપલ ફ્લેવર ચાસણી નાખો અને બરફ નાખી ને હેન્ડ બ્લેન્ડર ફેરવો અને તેમાં ૧ મોટો ચમચો મલાઈ નાખો અને ફરી બ્લેન્ડર ફેરવી બરફના ટકડા નાખી ગ્લાસ મા કાઢી સર્વ કરો. ઉનાળાની ગરમી માં ઠંડી ઠંડી
લસ્સી પીવાની મજા કંઇક જુદી જ છે.
Keywords
Similar Recipes
More Recipes
- પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
- મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
- કાળી દ્રાક્ષ અને કાચી કેરીનું અથાણું (black grapes and mango pickle recipe in Gujarati)
- છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
- રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16053604







ટિપ્પણીઓ (2)