કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#30mins

#30mins

વધુ વાંચો

ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj

#30mins

#30mins

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 100 ગ્રામભરવા જેવા લીલા મરચા
  2. 1 વાટકીબેસન
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીહિંગ
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીઆમચૂર પાઉડર
  8. 1 ચમચીતલ
  9. 1 ચમચીરાઈ
  10. 4 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લીલાં મરચાં ની વચ્ચે થી ઉભી ચિરી કરી તેમાં થી બી કાઢી લો એક પેન માં બેસન ઉમેરી ધીમા ગેસ પર રાખી ને બેસન ને લાઈટ બ્રાઉન રંગ નો સેકી લો.

    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સેકેલો લોટ ઠંડો થાય એટલે તેમાં હિંગ,મીઠું,હળદર,ખાંડ,તેલ,તેલ વગેરે બધો મસાલો ઉમેરી ને મિક્સ કરી ને મરચા ની ઉભી ચીરી માં મસાલો ભરી લો ભરેલા મરચા ને સ્ટેનર માં ભરી ને બાફી લો

    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન મા 2 ચમચી તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ મા રાઈ ઉમેરી ને તેમાં ભરેલા મરચા ઉમેરી દો ઉપર થી થોડો સેકેલો બેસન નો લોટ છાંટી ને મિક્સ કરી લો

    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલા ભરેલા મરચા ને સર્વ કરો

    ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર September 30, 2022 16:41
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચ્છી દાબેલી નો મસાલો (Kutchi Dabeli Masala Recipe In Gujarati)
  2. સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
  3. દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  4. પેરી પેરી મસાલો (Peri Peri Masala Recipe In Gujarati)
  5. ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
  1. બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
  4. પનીર સેઝવાન ફ્રાઈડ રાઈસ (Paneer Schezwan Fried Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16534816
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close