બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પૌઆ ને ધોઈ નિતારી લેવા બટેટાના ઝીણા પીસ કરીલેવા એક પેનમા તેલ ગરમ મુકવુ તેમા જીરૂ ફુટે એટલે શીંગદાણા સેકવા ને આદુ મરચાની પેસ્ટ લીમડીના પાન નાખી સાંતળવું બટાકા બફાય એટલે બધા મસાલા કરવા ને મિક્સ કરવુ પછી પૌઆ નાખી લીંબુ નો રસ નાખવો ને મિક્સ કરવુ ગરમ મસાલો ઉપર નાખી મિક્સ કરવુ
- 2
તૈયાર ગરમ ગરમ બટાકા પૌંઆ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#પૌઆબટાકા પૌઆ મારી રીતે - ખૂબજ ટેસ્ટ ફુલ. Colours of Food by Heena Nayak -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
Week 1બટાકા પૌવા (લીલું લસણ) #CB1દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક મેન ગણાય છે અને નવસારીમાં પૌવા ની મિલ બહુ બધી છે અને જાતજાતના પૌવા મળે છે બટાકા પૌવા લગભગ બધાના ઘરમાં બનતા હોય છે અને બધાને ભાવતા પણ હોય છે અને હેલ્ધી નાસ્તો છે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે મેં આજે લીલા લસણ વાળા તીખા મીઠા બટાકા પૌવા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌઆ
#મોમ સ્ટાઇલ પૌઆઆમ તો બટાકા પૌવા ઘરે ઘરે જ બનતા જ હોય છે. મોટેભાગે નાસ્તામાં બટાકા પૌવા બનતા જ હોય છે અને મહેમાન આવે તો પણ નાસ્તામાં બટાકા પૌવા જ બનાવવામાં આવે છે. છ્તા નાના મોટા સૌને ઇનો ટેસ્ટ પસંદ આવે ને વારંવાર બનાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ પૌવા આજે બનાવો. Rekha Rathod -
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે. Riddhi Dholakia -
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1Week1 નાસ્તા તો સૌ ઘણી જાતના બનાવે.જેમાં સમય પણ લાગી જાય.પરંતુ હાલતાં-ચાલતાં, હરતા-ફરતાં ફટાફટ સહેલાઈથી ઓછી સામગ્રી અને ઘરમાં હોય જ તેવી સામગ્રીથી બની જાય.તેવો નાસ્તો એટલે બટાકા પૌઆ.વડી નાનાં-મોટાં, અબાલ-વૃદ્ધ સૌને પસંદ પડે.અને ટેસ્ટી તો હોય જ. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16536889
ટિપ્પણીઓ (3)